________________
૩૨૮
જે મનુષ્ય શ્રાવકના આ બાર પવિત્ર અને પૂજ્ય વતનું નિર્મલ રીતે પાલન કરે છે તે, મનુષ્ય અને દેવની અદ્ધિને ભેગવી મોક્ષ સુખ પામે છે. भ्रनेत्राङ्गलिहंकारशिरःसंज्ञाद्यपाकृतं । कुर्वद्भिर्भोजनं कार्य श्रावकैमौनमुत्तमं ॥८६॥
ભ્રમર, નેત્ર, અંગુલી, હુંકાર અને શિર આદિ અંગે દ્વારા સંજ્ઞા (ઈસાત) ત્યજીને ઉત્તમ એવું માન ધારણ કરી શ્રાવકેએ ભજન કરવું જોઈએ. शरचन्द्रसमां कीर्ति मैत्री सर्वजनानुगा । कन्दर्पसमरूपत्वं धीरत्वं बुधपूज्यता ॥८६६॥ आदेयत्वमरोगित्वं सर्वसत्त्वानुकम्पिता। धनं धान्यं धरा धाम सौख्यं सर्वजनाधिकं ॥८६७॥ गम्भीरा मधुरा वाणी सर्व श्रोत्रमनोहरा । निःशेषशास्त्र निष्णातां बुद्धिं ध्वस्ततमोमलां ॥८६८॥
સર્વ સત્તાનુકમ્પાથી (સર્વ જી પ્રત્યે દયા ભાવ રાખવાથી) શર૬ રૂતુના ચંદ્ર સમ ધવલ કીર્તિ, સર્વ પ્રાણીઓ સાથે મૈત્રી, કામદેવ સમાન નિર્મલ કમનીય કાન્તિ, ધીરત્વ, બુધજન પૂજ્યતા (વિદ્વાનેને વિશે આદરમાન) આદેય (શરીરની કાંતિ), નિરોગીપણું, ધન, ધાન્ય, ધરા, ધામ ઉત્તમત્તમ સુખ, સુમધુર ગંભીર અને શ્રોતાને પ્રિય લાગે એવી વાણું, તેમજ અજ્ઞાન અંધકારથી મુક્ત અને નિર્મલ એવી સમસ્ત શાસ્ત્રને વિષે નિષ્ણાત બુદ્ધિની પ્રાપ્તિ થાય છે.