SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ભેગપગના પાંચ અતિચાર. સચિત્ત, મિશ્ર, સચિત્ત સંબંધ, દુષ્પકવ અને અમિષ વાસિત એ પાંચ ભોગપભગ સંખ્યાવ્રતના અતિચાર છે. ૧ (જીવસહિત) ૨ (સચિત્તા ચિત્ત) ૩ (સચિત્તથી સ્પશિત) ૪ (ખરાબ રીતે પચાવેલા) ૫ (કાચા) सचित्ताच्छादनिक्षेपकालातिक्रममत्सराः । सहान्यव्यपदेशेन दाने पञ्च मला मताः ॥८६०॥ વૈયાવૃત્યના પાંચ અતિચાર. ૧ સચિત્તા આચ્છાદ (સચિત્ત દ્રવ્યથી ઢાંકેલ) ૨ સચિત્ત નિક્ષેપ (સચિત્ત પદાર્થ ઉપર મુકેલ) ૩ કાલાંતિક્રમ (કાલની મર્યાદાનું ઉલ્લંઘન કીધેલ) ૪ મત્સર (બીજાની ઈર્ષ્યાથી) ૫ સહન્ય વ્યપદેશ (બીજાના વ્યપદેશ સહિત આહાર દાન દેવું) એ પાંચ વૈયાવૃત્યના અતિચાર છે. ૧ સચિત્ત નિક્ષેપ (સચિત્ત પદાર્થ ઉપર મુકેલ આહાર દેવો ૨ સચિત્ત પિધાન. (સચિત્ત દ્રવ્યની ઢાંકેલ આહાર દે) ૩ પર વ્યપદેશ (બીજાના વ્યપદેશ સહિત આહાર દાન દેવું.) ૪ માત્સર્યા. (મત્સર-બીજાની ઈર્ષાથી દાન દેવું) ૫ કાલાસિકમ (અકાલે-કાલની મર્યાદાનું ઉલ્લંઘન કરી દાન દેવું) पश्चत्वजीविताशंसे मित्ररागसुखाग्रहौः । निदानं चेति निर्दिष्टं संन्यासे मलपञ्चकं ॥८६१॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy