SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ મૈથુન સેવત નથી અને સદા વૈરાગ્ય યુક્ત રહે છે તે બ્રહ્મચારી કહેવાય છે. निरारम्भः स विज्ञेयो मुनीन्द्रैहतकल्मषैः । कृपालुः सर्वजीवानां नारम्भं विदधाति यः ॥८४०॥ જે કૃપાળુ શ્રાવક કઈ જીવને ઘાત થાય એવા આરંભથી નિરાળે રહે છે તેને, પાપમલને જેણે પેઈનાંખ્યા છે એવા જિતેંદ્ર પ્રભુ નિરારંભી કહે છે. संसारद्रुममूलेन किमनेन ममेति यः । निःशेषं त्यजति ग्रन्थं निग्रन्थं तं विदुर्जिनाः ॥८४१॥ સંસાર વૃક્ષના મૂલ સ્વરૂપ પરિગ્રહથી હારે શું” એમ સમજી જે સર્વ પરિગ્રહને ત્યાગ કરે છે તેને જિનેશ્વર નિગ્રંથ કહે છે. सर्वदा पापकार्येषु कुरुतेनुमति न यः । तेनानुमननं युक्तं भण्यते बुद्धिशालिना ॥८४२॥ ( સંસારના પાપકાર્યોમાં જે કદી પિતાની સંમતિ આપતો નથી) તેને બુદ્ધિશાળી જને અનુમતિ ત્યાગી स्वनिमित्तं त्रिधा येन कारितोऽनुमतः कृतः । नाहारो गृह्यते पुंसा त्यक्तोदिष्टः स भण्यते ॥८४३॥ પિતાને માટે મન વચન અને કાયાથી કીઘેલ કરાવેલ અગર અનુમતિથી તૈયાર થએલ આહારને ગ્રહણ ન કરનાર શ્રાવકને ત્યકત દિષ્ટ કહે છે. एकादश गुणानेवं धत्ते यः क्रमतो नरः। - मामरश्रियं भुक्त्वा यात्यसौ मोक्षमव्ययं ॥८४४॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy