SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ નોટ-નિરારમ્ભી થઈ સ્વ શરીરની શેશભાના કન્યા સ્નાન, વિલેપન, પુષ્પમાલા, અલંકાર આર્દિને ત્યાગ કરી સાધુ નિવાસમાં એટલે ઉપાશ્રયમાં મંદિરમાં યા સ્વગૃહે પેાષધશાલામાં ધમ ધ્યાનમાં મન પાવી પર્વને દિવસે ( પૌષધ-૫વ ) ચારે આહારના ત્યાગ પુર્વક શ્રાવકનું રહેવું તે પૌષધાપવાસ, अभुक्त्यनुपवासैकभुक्तयो भक्तितत्परैः । क्रियन्ते कर्मनाशाय मासे पर्वचतुष्टये ॥ ८१० ॥ જિનેશ્વર ભગવાનની ભક્તિમાં તત્પર રહેનારા શ્રાવકાએ એક માસમાં ઉપયુક્ત ( એ અષ્ટમી અને બે ચતુશી એમ ચાર પવને દિવસે કર્મોના નાશ કરવાને માટે ઉપવાસ અનુપ વાસ ( ઇષદ્ અર્થે અન્ ઇષદ્ ઉપવાસ એટલે માત્ર પ્રાશુક પાણી લેવું) અને એકાસનમાંથી કાઈ ને કાઈ વ્રત તે અવશ્ય કરવું કારણ કે कर्मेन्धनं यदज्ञानात्संचितं जन्मकानने । उपवासशिखी सर्व तद्भस्मीकुरुते क्षणात् ॥ ८११॥ ઉપવાસનું ફલ. અનાદિ કાલથી આ ભવાટવીમાં ભ્રમણ કરતાં અજ્ઞાનના ચેાગથી કર્મરૂપી ઇંધના જીવે જે સંચય કર્યાં હોય તેને ઉપવાસ રૂપી અગ્નિ એક ક્ષણમાં માળીને ભસ્મ કરી નાંખે છે. भोगोपभोगसंख्यानं क्रियते यद्धितात्मना । भोगोपभोगसंख्यानं तच्छियाव्रतमुच्यते ॥ ८१२ ॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy