SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ दावानलसमो लोभो वर्धमानो दिवानिशं । विधाप्यः श्रावकैः सम्यक्संतोषोद्गाढवारिणा ।।७८८॥ દાવાનલ સમાન લેભ અહોનિશ વધતું જ જાય છે (જેમ જેમ વસ્તુની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ વિશેષ પ્રાપ્તિની ઈચ્છા વધતી જ જાય છે) માટે શ્રાવકેએ સુસંતોષ રૂપી જલ સિંચનથી તેને સદા શાંત રાખ. संतोषाश्लिष्टचित्तस्य यत्सुखं शाश्वतं शुभं । कुतस्तृष्णागृहीतस्य तस्य लेशोऽपि विद्यते ॥७८९॥ સંતેષી નર જે શુભ અને શાશ્વતા સુખને આનન્દ પ્રાપ્ત કરે છે તેને એક અંશ પણ તૃષ્ણાસકત મનુષ્યને ક્યાંથી મળે? यावत्परिग्रहं लोति तावद्धिंसोपजायते । विज्ञायेति विधातव्यः सङ्गः परिमितो बुधैः ॥७९०॥ જેટલે પરિગ્રહ વધારે તેટલી હિંસા વધારે, એમ સમજી બુદ્ધિશાલી લેકેએ પરિગ્રહનું પરિમાણ કરવું ઉચિત જ છે. हिंसातो विरतिः सत्यमदत्तपरिवर्जनं । स्वस्त्रीरतिः प्रमाणं च पञ्चधाणुव्रतं मतं ॥७९१॥ આવી રીતે (૧) હિંસા વિરતિ (૨) સત્ય (૩) અદત્ત પરવર્જન, (૪) સ્વસ્ત્રી રતિ, અને (૫) પરિગ્રહ પ્રમાણ, આ પાંચ અણુવ્રત છે. यद्विधायावधि दिक्षु दशस्वपि निजेच्छया। नाकामति पुनः प्रोक्तं प्रथमं तद्गुणवतं ॥७९२॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy