SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ અર્થાત્-પ્રથમાણુવ્રત સ્થૂલ હિંસાના પચ્ચખાણવાલા શ્રાવકને સ્થાવર જીવની હિંસાના પચ્ચખાણ નથી તેટલે ક્રૂર તે અવિરતિ છે અને ત્રસ જીવની હિંસાના સવથી પચ્ચખાણ છે માટે તે અપેક્ષાએ તે વિરતિ છે આ પ્રમાણે તે દેશે વિરત છે અને આ દેશે અવિરત છે તેથી તે વિરતા વિરત કહેવાય છે. क्रोधलोभमदद्वेषरागमोहादिकारणैः । असत्यस्य परित्यागः सत्याणुत्रतमुच्यते ॥ ७६९ ॥ સત્ય અણુવ્રત ક્રોધ, લેાભ, મદ, રાગ, દ્વેષ, મેહ આદિ કારણેાને લઈ ખેલતા અસત્યવચનના પરિત્યાગ તેને ખીજું સત્ય અણુવ્રત કહેવામાં આવે છે. प्रवर्तन्ते यतो दोषा हिंसारम्भभयादयः । सत्यमपि न वक्तव्यं तद्वचः सत्यशालिभिः ॥७७०॥ સત્યાણુ વ્રતી ગ્રહસ્થાએ જે વચનથી હિંસા, ભય અને આર્ભ આદિની ઉત્પત્તિ થાય એવા સત્ય વચન પણું ન. માલવા જોઈએ. हास कर्कश पैशुन्यनिष्ठुरादिवचोमुचः । द्वितीयाणुतं पूतं देहिनो लभते स्थितिं ॥ ७७१॥ પવિત્ર એવા દ્વિતીય અણુવ્રતના ધારક દેહી હાસ કર્કશ, પૈશૂન્ય અને નિષ્ઠુર આદિ પરપીડાજનક વચનાથી મુકત રહે છે.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy