SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૯ પ્રકરણ ૩૧ મું. = શ્રાવક ધમ નિરૂપણુ અનુષ્ટુભ श्रीमज्जिनेश्वरं नत्वा सुरासुरनमस्कृतं । શ્રુતાનુસારતો વચ્ચે વ્રતાનિ xમેધિનાં ।।૭૬૨ હું સુર અને અસુરો દ્વારા પુજીત શ્રી જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને ગૃહસ્થીઓના વ્રતાનું શાસ્ત્રાનુસાર કથન કરૂ છું. 'पञ्चधाणुव्रतं त्रेधा गुणत्रतमुदीरितं । शिक्षावतं चतुर्धा स्यादिति द्वादशधा स्मृतं ॥७६३ ॥ પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર પ્રકારના શિક્ષા વ્રત એમ ખાર પ્રકારના વ્રત શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે. અહિંસા, સત્ય અચૌય, બ્રહ્મચય, અને પરિગ્રહ પરિમાણુ એ પાંચ અણુવ્રત દિવ્રત, દેશવ્રત અને અનંડ વ્રત એ ત્રણ ગુણવ્રત, સામાયિક, પૌષધપવાસ, ભાગેાપભાગ પરિમાણુ અને અતિથિ સવિભાગ એ ચાર શિક્ષાવ્રત, આ પ્રકારે શ્રાવકોના મરવ્રત છે. (વિસ્તાર વંદિત્તુ સુત્રથી અને અતિચારથી જોઈ લેવા. ક્રમમાં ફેરફાર આમ્નાયાનુસાર છે). स्युद्वद्रियाणि भेदेन चतुर्धा सकायकाः । यत्नेन रक्षणं तेषामहिंसाणुव्रतं मतं ॥ ७६४ ॥ અહિ'સા અણુવ્રત. દ્વીન્દ્રિય આદિ ભેદથી ચાર પ્રકારના ચત્નપૂર્વક રક્ષણ કરવું તે પ્રથમ અહિંસા ત્રસ જીવાનું અણુવ્રત છે.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy