SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ આ રીતે સમસ્ત પદાર્થોના જ્ઞાતા વિદ્વજન સકલ પ્રાણીઓની વિનશ્વરતાને વિચાર કરી શરીર, યશ અને સુખને નાશ કરનાર શેકને પિતાના ચિત્તને વિષે લગીર પણ સંચાર પામવા દેતા નથી. धनपुत्रकलत्रवियोगकरो धनपुत्रकलत्रवियोगमिह । लभते मनसेति विचिन्त्य बुधः परिमुश्चतुशोकमनर्थकरं ॥७२७॥ જે મનુષ્ય પૂર્વ ભવમાં ધન, પુત્ર, સ્ત્રી આદિથી કોઈને વિયેગ કરાવ્યું હશે તે મનુષ્યને તત્કર્માનુસાર પોતાના ધન, પુત્ર, શ્રી આદિથી વિગ થાય છે, માટે હે વિદ્વાને ! મનથી આ વિચાર કરી મહા અનર્થકારી (ધન, પુત્ર, સ્ત્રી આદિ ઈષ્ટ વિયેગથી ભયવાન) શેકને સદાને માટે ત્યજી ઘો. यदि पुण्यशरीरसुखे लभते यदि शोककृतौ पुनरेति मृतः । यदि वास्य मृतौ स्वमृति न भवेत् पुरुषस्य शुचात्र तदा सफलं ॥ જે કદી શોક કરવાથી મનુષ્યને પુણ્ય અને શરીર સુખની પ્રાપ્તિ થતી હોય, મુએલા સજીવન થઈ પાછા આવતા હોય અગર (પાઠાંતર તેના મરણથી પિતાનું મરણ જાણે ન થવાનું હોય, તે તે મનુષ્યને શેક કરવો સફલ ગણાય. (પરંતુ આ વાત બનવી અસંભવ છે માટે શેક કર વ્યર્થ છે). अनुशोचनमस्तविचारमना विगतस्य मृतस्य च यः कुरुते । स गते सलिले तनुते वरणं भुजंगस्य गतस्य गतिः क्षिपति॥७२९॥ જે મંદ અક્કલ મૂઢ મનુષ્ય વિનષ્ટ પદાર્થને અગર મૃત્યુ પામેલા ઈષ્ટ જનને શાચ કરે છે તે વાસ્તવમાં પૂર
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy