SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ સંયમ. ઇદ્રિય વિષથી જે વિરકિત અને સર્વ પ્રાણીઓની મન, વચન અને કાયાવડે જે રક્ષા આ બંને જીતેદ્રીય મુનિઓને નિર્દોષ સંયમ ધર્મ છે, એમ જ્ઞાનરૂપી સૂર્યના પ્રકાશવડે જેણે મેહરૂપી અંધકારને નાશ કીધો છે એવા મુનીશ્વરે કહે છે. गलितनिखिलसङ्गोऽनङ्गलङ्गप्रवीणो विमलमनसि पूतं कर्मनि शनाय । चरति चरितमय॑ संयतो यन्मुमुक्षुमथितसुकृतमाद्यस्तत्तपोवर्णयन्ति ॥७०३॥ તપ ધર્મ. અખિલ પરિગ્રહથી મુક્ત અને અનંગના સંગથી રહિત એવા મુમુક્ષુ સંયતિ (પિતાના શુભાશુભ) કર્મ દહના પિતાના રાગદ્વેષ રહિત વિશુદ્ધ ચિત્તમાં જે પવિત્ર પૂજ્ય આચરણ આચરે છે તેને, પુણ્યની મંદતાને નાશ કીધો છે જેણે એવા મુનિ, પ્રવશ તપ કહે છે. जिनगदितमनर्थध्वंसि शास्त्र विचित्रं परममृतसमं यत्सर्वसत्त्वोपकारि । प्रकटनमिह तस्य प्राणिनां यदृषाय तमभिदधति शान्तास्त्यागधर्म यतीन्द्राः ॥७०४॥ ત્યાગધર્મ, અનાથને નાશ કરનાર, અનન્ય અમૃતસમ અને સર્વ પ્રાણીઓને હિતકર, સર્વજ્ઞ જિનેશ્વરદ્વારા પ્રતિપાદિત શાસ્ત્રનું
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy