SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ અતિ સમ્યક્ દનની આવશ્યકના પુરવાર કરે છે. દ્વીતીય પાદમાં મેાક્ષનુ એક કારણ તપ બતાવી સમ્યક્ ચારિત્રની જરૂરીઆત જણાવે છે અને ન્દ્વતીય પદમાં તાત્વિક ષ્ટિએ સમ્યક્ જ્ઞાનની આવસ્યકતા બતાવે છે. આ રીતે સમ્યગ્દન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રના ધારક મુમુક્ષુ જીવ છે. આથી સમ્યક્ ટ્રોનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ આ સૂત્ર આ શ્લોકમાં ફલિતાથ થાય છે. अवन्ति ये जनकसमा मुनीश्वराश्चतुर्विधं गुणमनवद्यवृत्तयः । स्वदेहवचलितमदाष्टकारयो भवन्तु ते मम गुरवो भवान्तकाः।। ६८७ જે મુનીશ્વરા યતિઓના ચતુવિધ ગણનુ પિતાની સમાન રક્ષણ કરે છે, નિર્દેલ ચારિત્રના ધારક હોય છે તેમજ પેાતાના શરીરની જેમ આઠે પ્રકારના મદને સમૂલ નષ્ટ કરી ઢે છે તે સદ્ગુરૂ મ્હારા ભવના વિનાશ કરનારા થાઓ, ચતુર્વિધ ગણુ-દીંગબર મત મુજબ યતિ, મુનિ, પિ અને અનગાર. वदन्ति ये जिनपतिभाषितं वृष वृषेश्वराः सकलशरीरिणां हितं । भवाब्धितस्तरणंमनर्थनाशनं नयन्ति ते शिवपदमाश्रितं जनं ॥ જે ધ નિષ્ઠ મહાત્મા સર્વ પ્રાણીઓને હિતકર જીનેન્દ્ર પ્રતિપાદિત શ્રેષ્ઠ ધર્મોના ઉપદેશ કરે છે, તે મુનિ વૃષભે ધર્માશ્રિત જાને આ સંસાર સાગરથી તારીને અનના ઉચ્છેદક એવા શિવપદની પ્રાપ્તિ કરાવે છે. तनुभृतां नियमतपोत्रतानि ये दयान्विता ददति समस्तलब्धयः । चतुर्विधे विनयपरा गणे सदा दहन्ति ते दुरितवनानि साधवः ॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy