SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ विजन्तुके दिनकररश्मिभासिते वजन्ति ये पथि दिवसे युगेक्षणाः। स्वकार्यतः सकलशरीरधारिणां दयालवो ददति सुखानि तेऽङ्गिनां। મુનિ કર્યા પથિકાના સાચવનાર છે. જે મુનિવર કામ સારૂ સૂર્યના કિરણેથી ભાયમાન થયા આદ દિવસને વિષે (રાત્રીમાં નહિ) એક યુગ પ્રમાણ ભૂમિ શોધતાં જતુ રહિત પ્રદેશમાં ગમન કરે છે તે સર્વ જીવ પર દયા રાખનારા મુનિઓ પ્રાણિઓને પોતાની ક્રિયાઓથી) સુખના આપનારા છે. दिगम्बरा मधुरमपैशुनं वचः श्रुतोदितं स्वपरहितावह मितं । ब्रुवन्ति ये गृहिजनजल्पनोज्झितं भवारितः शरणमितोऽस्मि તાજુદ્દા મુનિ ભાષા સમિતિ સાચવીને બોલે છે. જે દિગંબર મુનિ મધુર, પરને દુઃખ ન ઉપજાવે તેવા, શાસ્ત્ર વિહિત, (આગમાનુસાર) સ્વ અને પર બંનેને હિતાવહ પરિમિત વચન લે છે, તેમજ સાંસારિક વિકથા ત્યજીને વાણી વદે છે, તે ગુરૂને શરણે ભવરિપુથી રક્ષણાર્થે બચવા માટે હું જાઉં છું. स्वतो मनोवचनशरीरनिर्मितं समाशयाः कटुकरसादिकेषु ये। न भुभते परमसुखैषिणोऽशनं मुनीश्वरा मम गुरवो भवन्तु ते।६७५ એષણુ સમિતિ. જે મુનિશ્વરો કટુ મિષ્ટ આદિ રસવાળા આહારમાં સમાન બુદ્ધિ રાખનારા છે, પરમસુખનું ધામ મોક્ષના
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy