SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ न बान्धवस्वजनसुतप्रियादयो वितन्वते तमिह गुणं शरीरिणां । विभिन्दतो भवभयभूरिभूभृतां मुनीश्वरा विदधति यं कृपालवः॥ ભવ ભયરૂપી પર્વતને સર્વથા ભેદી નાંખનાર કૃપાળુ મુનીશ્વર પ્રાણીઓને જેટલે લાભ-હિત કરે છે તેટલો લાભ બાંધવ-સ્વજન, પુત્ર, પ્રિયા આદિ કરી શકતા નથી. शरीरिणः कुलगुणमार्गणादितो विबुद्धय ये विदधति निर्मला दयां। विभीरवो जननदुरन्तदुःखतो भजामि ताअनकसमांन्गुरून्सदा ॥ જે મુનિરાજ અહિંસા મહાવ્રતના ધારક છે, જેના ઉત્પત્તિ સ્થાન ગુણસ્થાન અને માગણા આદિ ભેદેને ભલી પ્રકારે જાણીને પ્રાણીઓ પર પિતા તુલ્ય નિઃસ્વાર્થ દયા દેખાડે છે, અને જે જન્મ મરણના દુઃખથી ભીરૂ બનેલા છે (ભવ ભીરૂ છે) તે પિતા સમ ગુરૂનું શરણુ હું સદાએ અંગીકાર કરૂ છું. वदन्ति ये वचनमनिन्दितं बुधैरपीडकं सकलशरीरधारिणां । मनोहरं रहितकषायदूषणं भवन्तु ते मम गुरखो विमुक्तये ॥६६९॥ જેઓ બુધજનેથી અનિન્દિત સમસ્ત પ્રાણીઓને અબાધાકર, હિતકર અને કષાયાદિ દૂષણથી રહિત વાણી વધે છે તે ગુરૂ હને મુક્તિ અર્થે થાઓ. न लाति यः स्थितपतितादिकं धन पुराकरक्षितिघरकाननादिषु । त्रिधा तृणप्रमुखमदत्तमुत्तमो नमामि तं जननविनाशिनं गुरुं।६७० | મુનિ અચાયત્રત ધારી હોય છે. જે મુનિવર્ય નગર, ખાણ, પર્વત, જંગલ આદિ સ્થળ
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy