SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ નાટ—અન્ય સ્થલેપ્રવચન સારદ્વાર આદિ ગ્રન્થામાં અઢાર દુષણ અન્ય રીતે ખતાવવામાં આવ્યા છે. रक्ताभेन्द्रकुत्तिं नटत्तिं गणवृतो यः श्मशाने गृहीत्वा निखिशो मांसमत्ति त्रिभुवनभविनां दक्षिणेनाननेन । गौरीगङ्गाङ्गसङ्गी त्रिपुरदहनकृद्दैत्यविध्वंसदक्षस्तं रुद्रं रौद्ररूपं कथममलधियो निन्द्यमानं वदन्ति ॥ ६५५ || રૂદ્ર આમદેવ નથી. જે રૂદ્ર નિતરતાં, ટપકતા, લેાહીના ખુંદથી આદ્ર અનેલ હસ્તી ચમ ધારણ કરીને પોતાના ગણની સાથે સ્મશાન ભૂમિમાં નૃત્ય કરે છે, જે નિચી બની દક્ષિણ મુખથી ત્રણે લેાકના પ્રાણીઓનું માંસ ભક્ષણ કરે છે, જે સદા ગારી અને ગંગાના અંગના સંગ કરે છે, જે ત્રિપુરને બાળી નાંખી દૈત્યાના વિધ્વંસ કરવામાં દક્ષ છે એવા નિંદ્ય રૌદ્રસ્વરૂપી રૂદ્રને શુદ્ધ બુદ્ધિ સજ્જને આપ્ત દેવ કેમ કહે. त्यक्त्वा पद्मामनिन्द्यां मदनशरहतो गोपनारीं सिषेवे निद्राविद्राणचित्तः कपटशतमयो दानवारातिघाती । रागद्वेषावधूतो पतिसुतरथे सारथिर्योऽभवत्तं कुर्वाणं प्रेम नार्यौ विवदतिशयं नाप्तमाहुर्मुरारिं ॥६५६ ॥ સુરારિ કૃષ્ણના આસદેવ તરીકે નિરાસ, જે કૃષ્ણ અનિવચનીય ગુણાઢયા લક્ષ્મીને ત્યજીને મદન ખણુથી હણાઈને ગેાપીએ સાથે રમણ કરે છે, જે
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy