SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ पैशुनं कटुकमश्रवामुखं वक्ति वाक्यमनृतं विनिन्दितं । वश्चनाय कितवो विचेतनो स्थेन तिर्यग्गतिमेति तेन सः ॥६२७॥ જુગારી જન હમેશા પશુન્ય યુક્ત, અપ્રિય, અથવણીય, અસુખકર અને નિંદ્ય અસત્ય વચને બીજાને ઠગવાને બોલે છે જેથી કરીને તે મરીને મૂઢ તિર્થ ગતિમાં ઉત્પન્ન થાય છે. अन्यदीयमविचिन्त्य पातकं निघृणो हरति जीवितोपमं । द्रव्यमत्र कितवो विचेतनस्तेन गच्छति कदर्थनां चिरं ॥२८॥ જુગારી નર પાપને વિચાર કર્યા વગર નિધૃણ પણે બીજાના પ્રાણ સમ દ્રવ્યનું હરણ કરે છે અને તેથી તે લકોમાં કદઈના પામે છે. शुभ्रदुःखपटुकर्मकारिणी कामिनीमपि परस्य दुःखदां। द्यतदोषमलिनोऽभिलष्यति संमृतावटति तेन दुःखितः ॥६२९॥ જુગારના દેષથી દુષિત, નરક (ક)ના દુઃખને ગ્ય કર્મ કરાવવામાં વૃક્ષ, પરિણામે દુઃખની દેનારી પરસ્ત્રીને પણ વાંછે છે અને તે પરસ્ત્રી સંગના પાપથી તે મનુષ્ય દુઃખી થઈ સંસારમાં પરિભ્રમણ કરે છે. जीवनाशनमनेकधा दधद्रन्थमक्षरमणोद्यतो नरः। स्वीकरोति बहुदुःखमस्तधीस्तत्पयाति भवकाननं यतः ॥६३०॥ જુગારી પુરૂષ અનેક પ્રકારે જીવોની હિંસા કરનાર પરિગ્રહને રાખે છે અને તે મૂઢ બહુ દુઃખને અનુભવ લઈ ભવાટવીમાં ભ્રમણ કરે છે. ૧૬
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy