SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ददति विषयदोषा येतु दुःखं सुराणां कथमितर मनुष्यास्तेषु सौख्यं लभन्ते मदमलिन कपोलः क्लिश्यते येन हस्ती क्रमपतित मृगं सत्यक्ष्यती भारिरत्र || ४ || જે વિષચે। દેવાને પણ દુ:ખ આપે છે તેા ભલા સાધારણ મનુષ્ચા તેનાથી કેવી રીતે સુખી થઈ શકે ? કેમકે મદોન્મત્ત ગંડસ્થલ વાળા હસ્તીને પણ જે કેશરી સિંહ પીડા આપે છે તે શું પેાતાના પંજામાં સપડાએલા મૃગને બ્રેડી દેશે ખરા ? અર્થાત નહિજ છેડે. यदि भवति समुद्रः सिन्धुतोयेन तृप्तो यदि कथमपि वह्नि काष्ट संघाततश्च अयमपि विषयेषु प्राणिवर्गस्तदास्या दिति मनसि विदन्तो मा व्यधुस्तेषु यत्नम् ||५|| જો નિદ્રના જલથી અગાધ સમુદ્ર તૃપ્ત થાય, તેમજ કોઈપણ રીતે કાષ્ઠના સમૂહથી અગ્નિ તૃપ્ત થાય, તેાજ આ પ્રાણીવગ વિષયથી તૃપ્ત થાય; એવું મનથી વિચાર કરીને તે વિષયામાંથી તૃપ્તિ મેળવવાના પ્રયત્ન કરવા જોઇએ. असुर सुर नराणाम यो न भोगेषु तृप्तः कथमपि मनुजानाम् तस्य भोगेषु तृप्तिः जलनिधि जलपाने योन जातो वितृष्णस्तृण शिखर गताम्भः पानतः किं स तृप्येत् ॥६॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy