SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ संदधाति हृदयेऽन्यमनुष्यं यान्यमाह्वयति दृष्टिविशेषैः । अन्यमर्थिनमतो भजते तां को बुधः श्रयति पण्यपुरंध्रीं ॥६०० હૃદયમાં એક જણને ધારણ કરે છે અને કટાક્ષ પાતથી બીજાને બોલાવે છે જ્યારે કોઈ ધનવાન ત્રીજા સાથે સેવન કરે છે (આવી રીતે મન વચન અને કાયાથી ભિન્ન ભિન્ન વર્તન કરવા વાલી) એવી વેશ્યાઓને કયે બુદ્ધિશાલી સજજન સંગ કરે? श्रीकृपामतिधृतिद्युतिकीर्तिप्रीतिकान्तिशमतापटुताद्याः । योषितः परिहरन्ति रुषेव पण्ययोपिति विषक्तमनस्कान ॥६०१॥ જે પુરૂષે વેશ્યામાં આસક્ત થાય છે તેનાથી ખીજાઈને તેની લક્ષ્મી, કૃપા, મતિ, વૃતિ, ધૃતિ, કીત્તિ, પ્રીત્તિ, કાંતિ, શમતા અને પટુતા આદિરૂપી સર્વ સદ્દગુણ સ્ત્રીઓ તેને છોડીને ચાલી જાય છે. या करोति बहुचाटुशतानि द्रव्यदातरि जनेऽप्यकुलोने । निर्धनं त्यजति काममपि स्त्रीं तां विशुद्धधिषणा न भजन्ति।।६०२॥ જે વેશ્યાઓ, ભલે પુરૂષ અકુલીન હે પણ જે ધન દેનાર હોય તે, સેંકડે ખુશામત કરે છે અને નિર્ધન કામદેવ સરીખ સ્વરૂપવાન હોય છતાં પણ તેને ત્યજે છે તે વેશ્યાને શુદ્ધ બુદ્ધિ સજજને ભજતા નથી. उत्तमोऽपि कुलजोऽपि मनुष्यः सर्वलोकमहितोऽपि बुधोऽपि । दासतां भजति यां भजमानस्तांभजन्ति गणिकां किमुसन्तः॥६०३॥ જે પુરૂષ ગણિકાનું સેવન કરે છે તે ભલે શ્રેષ્ઠ હોય, સમસ્ત લેકમાં પૂજનીય હોય અથવા વિદ્વાન હોય, તો
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy