SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ તા તે મનુષ્યને અત્યંત દુઃખ ભાગવવું પડે છે તેા પછી મધમાખીઓનુ સમસ્ત દ્રવ્ય (સર્વીસ્વ) જે મધ, તેને હરણુ કરવાથી તેમને કેમ દુઃખ ન પ્રાપ્ત થાય ? मधुप्रयोगतो वृद्धिर्मदनस्य ततो जनः । संचिनोति महत्पापं यात्यतो नरकावनिं ॥ ५६६ ॥ મધના પ્રયેાગથી કામ વૃદ્ધિ થાય છે અને કામવૃદ્ધિથી મહા પાપના સંચય (મધ) થાય છે કે જે પાપથી જીવ નરકમાં જાય છે. दीनैर्मधुकरीवर्गैः संचितं मधु कृच्छ्रतः । :: यः स्वीकरोति निस्त्रिंशः सोऽन्यच्यजति किं नरः ॥५६७॥ દીન બાપડી મધમાખીઓએ મહા મહેનતે જરા જરા કરીને એકઠું કરેલું મધ જે નિયજન ખાય છે તે માણસ બીજું શું ત્યજવાના હતા ? અર્થાત્ તે માણસ ઘણા ઘાતકીછે. पञ्चाप्येवं महादोषान्यो धत्ते मधुलम्पटः । संसारकूपतस्तस्य नोत्तारो जातु जायते ॥ ! ५६८ ॥ મધ ખાવાના લાલસી મનુષ્ય આ પ્રમાણે પાંચે પ્રકારના મહાદોષ (હિંસા, ૫૬૩. અસત્ય, ૫૬૪. ચારી, ૫૬૫. અબ્રહ્મચય, (કામવૃદ્ધિ), ૫૬૬, અને પરિગ્રહ, ૫૬૭.) કરે છે અને તેથી સંસાર ગ્રૂપથી તેના નિસ્તાર થઈ શકતા નથી. संसारभीरुभिः सद्भिर्जिनाज्ञां परिपालितुं । यावज्जीवं परित्याज्यं सर्वथा मधु मानवैः || ५६९ | ભવભીરૂ ભવ્યજાએ જીનેશ્વર ભગવાનની આજ્ઞા
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy