SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મધમાખી એક એક પુષ્પમાંથી થાડા થાડા રસ લઈ મધના સંચય કરે છે તે પણ દયા રહિત જના ( તેની પાસેથી છીનવી લઈ ) ભક્ષણ કરે છે ( ભક્ષણ કરતાં શરમાતા નથી. ) अनेकजीवघातोत्थं म्लेच्छोच्छिष्टं मलाविलं । मलाक्तपात्रं निक्षिप्तं किं शौचं लिहतो मधु ॥ ५५३ ॥ અનેક જીવના ઘાતથી ઉત્પન્ન થએલું, સ્વેના ઉચ્છિષ્ટ મલથી (યુકત) લેપાએલ મલથી ખરડાએલા પાત્રમાં ભરેલું એવા મધના ચાટણમાં કઈ પવિત્રતા રહેલી છે ? वरं हलाहलं पीतं सद्यः प्राणहरं विषं । न पुनक्षितं शश्वदुःखदं मधु देहिनां ॥ ५५४ ॥ પીતાંવેતજ પ્રાણને એક વાર હરણ કરનાર હલા હૅલ વિષ પીવું સારૂ છેપણ પ્રાણીને સદા દુઃખને દેવાવાળું એવું મધ ખાવું સારૂં નથી. दुःखानि यानि संसारे विद्यन्तेऽनेकभेदतः । सर्वाणि तानि लभ्यन्ते जीवेन मधुभक्षिणात् ||५५५ || સંસારમાં જે જે અને જેટલા જેટલા નાના પ્રકારના દુઃખા છે તે સવે મધ ખાવાવાળા મનુષ્યને ભાગવવા પડે છે, शमो दम दया धर्मः संयमः शोचमार्जवं । पुंसस्तस्य न विद्यन्ते यो लेढि मधुलालसः ||५५६|| જે મધલાલુપી મનુષ્ય મધ ખાય છે તેને શમ, દમ, દયા, ધર્મ, સયમ, શૌચ અને આવ આદિ ગુણા પ્રાપ્ત થતા નથી.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy