SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ આપડા નિર્દોષ, અત્યંત ભયભીત બની ત્વરિત ગતિએ નાશતા પણ ખાનારા એવા હરણાને મારીને (શિકાર કરીને ?) જે પાપીએ તેનું માંસ ખાય છે તેથી વધારે કૃતઘ્ર હૃદયી મનુષ્યે આ જગતમાં બીજા નથી. मांसान्यशित्वा विविधानि मर्त्यो यो निर्दयात्मा नरकं प्रयाति । निकृत्य शस्त्रेण परैर्निकृष्टैः प्रखाद्यते मांसमसौ स्वकीयं ॥ ५४३ ॥ જે નિર્દયી જા અનેક પ્રકારનુ જાત નતનું માંસ ખાય છે તે નિશ્ચય નરકમાં જાય છે. જ્યાં તેને તેના પેાતાનાજ શરીરનું માંસ અન્ય ઘાતકી જીવા શસ્ત્ર વડે કાપીને તેને જોરાવરીથી ખવડાવે છે. निवेद्य सत्वेष्वपदोषभावं येऽश्नन्ति पापाः पिशितानि गृद्धया । तैः कारितोऽतीव वधः समस्तस्तेभ्यो बको नास्ति न हिंसकोहि જે માંસ ખાવાના લાલસી પાપાત્મ જીવ હિંસામાં ઢોષ નથી એમ સમજીને રસાસ્વાદ પુર્વક માંસ ભક્ષણ કરે છે તેથી વિશેષ નથી કાઈ ખીજો હિંસક, કારણ તેવાની પ્રેરણાથીજ સમસ્ત મહાવધ આરભાય છે. शास्त्रेषु येष्वविधः प्रवृत्तो बकोक्तशास्त्राणि यथा न तानि । प्रमाणमिच्छन्ति विबुद्धतच्चाः संसारकान्तारविनिन्दनीयाः ५४५ જે શાસ્ત્રમાં પ્રાણી હિંસાના ઉપદેશ આપવામાં આળ્યે છે મગ ભક્તોએ રચેલા શાસ્ત્રો છે તેને આ સંસાર અટ વીમાં ભ્રમણને નિન્દનારા તત્વજ્ઞા પ્રમાણ તરીકે માનતા નથી. यद्रक्तरेतोमलवीर्यमङ्ग मांसं तदुद्भुतमनिष्टगन्धं । यद्यश्नुतेः मेध्यसमं न दोषस्तर्हि श्वचण्डालवृका न दुष्टाः ॥ ५४६ ॥
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy