SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ અનેક દોષાનું ઘર એવી વારૂણી (મદિરા) પસા ખરચીને જે માણસ પીએ છે તે મૂખજન અતિ નિન્જીનીય એવું પ્રાણહર સાક્ષાત્ હલાહલ વિષનું પાન કરે છે. तदिह दूषणमङ्गिगणस्य नो विषम रिर्भुजगो धरणीपतिः । यदसुखं व्यसनभ्रमकारणं वितनुते मदिरा गुणिनिन्दिता ॥ ५१७ || પ્રાણીઓનું જેટલું અહિત વિષ,શત્રુ, સર્પ અને રાજા કરી શકે છે અને જેટલું દુઃખ આપી શકે છે, તેનાથી વિશેષ અહિત અને અસુખ ગુણી જનાએ નિન્દીત મદિરા કરે છે. मतिधृतिद्युतिकीर्तिकृपाङ्गनाः परिहरन्ति रुषेव जनार्चितं । नरमवेक्ष्य सुराङ्गनयाश्रितं न हि परां सहते वनिताङ्गनां ॥ ५९८ ॥ લાકાથી પૂછત એવા પાતાના ધણીને પણ જ્યારે તેને અન્ય સ્ત્રીથી સેવાતા જુએ છે ત્યારે રૂઠેલી સ્ત્રી જેમ તેને ત્યજી દે છે તેમ સુરા રૂપી સ્રી દ્વારા સેવીત નરને જોઇને મતિ, ધૃતિ, કાન્તિ, કીત્તિ અને કૃપા રૂપી તેની સીએ તેને એકદમ ત્યજી જાય છે. કારણુ અન્ય સ્ત્રીનુ સાપત્ય સરલ સ્ત્રીએ સહન કરી શક્તી નથી. कलहमातनुते मदिरावशस्तमिह येन निरस्यति जीवितं । वृषमपास्यति संचिनुते मलं धनमपैति जनैः परिभूयते ॥५१९ ॥ મદિરાવશ મનુષ્ય ધર્મને તિલાંજલી આપે છે. પાપને આદર કરે છે. ધન ગુમાવે છે. લાકેથી તિરસ્કૃત થાય છે. અને કલહ કરે છે કે જેમાં પેાતાના પ્રાણ જાય. स्वजनमन्यजनीयति मूढधीः परजनं स्वजनीयति मद्यपः । किमथवा बहुना कथितेन भो द्वितयलोक विनाशकरी सुरा ५२० ૧૪
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy