SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ રહિત અને દક્ષ હાય તેને જીનેશ્વર ભગવાને દાનીઓમાં શ્રેષ્ઠ કહેલ છે. काsन्नस्य धमवहितो दित्समानो विधृत्य नो भोक्तव्यं प्रथममतिथेर्यः सदा तिष्ठतीति । तस्याप्राप्तावपि गतमलं पुण्यराशि श्रयन्तं तं दातारं निपतिते मुख्यमाहुर्जिनेन्द्राः || ४७५ ।। મુનિની આહાર ગોચરીના ચેાગ્ય સમયે ક્ષુધાયુક્ત છતાં પણ પોતાની ભૂખને દબાવી રાખી અતિથિની પહેલાં ભાજન ન કરવું એમ મુનિદાનની ઈચ્છાથી રાહ જોતા ઉભા રહે છે. તે મુનિ ન આવે તાપણ વિશુદ્ધે પુણ્ય ઉપાર્જન કરે છે અને તેનેજ જીનમતમાં જેનેદ્રોએ દાતાશમાં અગ્રણી ગણ્યા છે. सर्वाभीष्टा बुधजननुता धर्मकामार्थमोक्षाः सत्सौख्यानां वितरणपरा दुःखविध्वंसदक्षाः । लब्धुं शक्या जगति न यतो जीवितव्यं विनैव तहानेन ध्रुवमभृतां किं न दत्तं ततोऽत्र ॥ ४७६ ॥ ( અહિંસા પ્રતિપાદન. ) સુખ આપવામાં તત્પર અને દુઃખને ઉચ્છેદવામાં દક્ષ તેમજ વિદ્વજનાએ જેની પ્રશંસા કરી છે, એવા સવ અભીષ્ટના કારણભૂત ચાર પુરૂષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ છે, તે પ્રાણ વગર આ જગતમાં સાધી શકાતા નથી. તે પ્રાણદાન જેણે દીધું તેણે પ્રાણીઓને શું નથી અપ કીધું ? અર્થાત્ પ્રાણદાનથી અધિક ખીજી શી વસ્તુ છે? માટે પ્રાણુરક્ષા એ ઉત્તમોત્તમ દાન છે.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy