SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ વિદ્વાને દુજનેને અપરિગ્રહવૃત્તિ સમાન (પરિગ્રહનું પરિણામ જેને નથી એવા) ગણે છે. કારણ બને ધર્મ અને અધર્મ (પાપ અને પુણ્ય)ની વિચારણાથી રહીત છે, સન્માર્ગના વિદ્વેષી છે, નિંદ્યકિયા (આચાર) આચરવામાં તત્પર છે, સ્વાર્થ સાધવામાં એકનિષ્ઠ છે, જે શબ્દોથી સામાને દુઃખ ઉત્પન થાય એવા વચને વદે છે અને સવની નિંદા કરનારા છે. मानं मार्दवतः क्रुधं प्रशमतो लोभं तु संतोषतो . मायामार्जवतो जनीमवनतेजिहाजयान्मन्मथं । ध्वान्तं भास्करतोऽनलं सलिलतो मन्त्रात्समीराशनं . नेतुं शान्तिमलं कुतोऽपि न खलं मत्या निमित्ताद्भुवि ॥४४७।। ' મૃદુતાથી માનને, ક્ષમાથી કોધને, સંતોષથી લોભને, સરળતાથી માયાને, સ્ત્રીને અનુનય (વિનય) થી, છના જયથી મન્મથને (કામદેવને), પ્રકાશથી અંધકારને, પાણીથી અગ્નિને અને મંત્રથી સર્ષને શાંત કરાય છે પણ આ સંસારને વિષે કોઈપણ ઉપચારથી દુર્જનને વશ કરી શકાતું નથી. वीक्ष्यात्मीयगुणैर्मृणालधवलैयद्वर्धमानं जनं राहुर्वा सितदीधिति मुखकरैरानन्दयन्तं जगत् । नो नीचः सहते निमित्तरहितो न्यक्कारवद्धस्पृहः किंचिन्नात्र तदद्भुतं खलजने येन केव स्थितिः॥४४८॥ પિતાની મૃણાલ જેવી ઉજવલ કલાઓથી વૃદ્ધિ જામતાં અને પિતાના બિમ્બ અને કિરણેથી જગતને
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy