SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ જઠેરાનલ શરીરમાં વૃદ્ધિ પામતાં મનુષ્યની લજજાનું અપહરણ કરે છે, માન મુકાવે છે, દૈન્ય કરાવે છે, અને સમગ્ર દુ:ખની વૃદ્ધિ કરે છે. गुणकमलशशाङ्कतनुगर्वग्रहनाशने महामन्त्रं । सुखकुमुदौघदिनेशो जठरशिखी बाधते किं न ॥ ३८८ ॥ જઠરાગ્નિ ગુણરૂપી કમલ (સૂર્ય' વિકાસી ફુલ) ને ને ચંદ્ર સમાન છે, ગરૂપી પિશાચના નાશ કરવામાં મહામંત્ર સમાન છે, અને સુખરૂપી કુમુદ (ચંદ્ર વિકાશી કમલ) ના એઘને માટે સૂર્ય સમાન છે. નાટઃ—જેમ ચંદ્રોદ્યયથી કમલ ખીલતુ નથી તેમ જઠરાગ્નિથી પીડિત મનુષ્યમાં ગુણ પ્રગટ થતા નથી, જે પીશાચ વગેરે મંત્ર બળથી નાશી જાય છે તેમ ક્ષુધાથી પીડાતા મનુષ્યના ગવના ખવ થઈ જાય છે, અને જેમ સૌંદયથી કુમુદ કરમાઈ જાય છે તેમ ઉત્તરાગ્નિના પ્રાદુર્ભાવથી સુખ નાશ પામે છે. शिथिलीभवति शरीरं दृष्टिभ्रम्यति विनाशमेति मतिः । मूर्च्छा भवति जनानामुदरभुजङ्गेन दष्टानां ।। ३८९ ॥ ઉત્તરરૂપી સર્પ કરડવાથી (દંશ દેવાથી) મનુષ્યનું શરીર શિથીલ થાય છે, ( ગાત્ર ઢીલા થાય છે), સૃષ્ટિ ભમે છે, મતિ વિનાશ પામે છે, અને મૂર્છા આવે છે. उत्तमकुलेऽपि जातः सेवां विदधाति नीचलोकस्य । વતિ ન વાચાં નીવામુત્રપીડિતો મસ્ત્યઃ ॥ ૨૨૦ ||
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy