SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ महामोहाघ्रातस्तनुधनकलत्रादिविभवे न मृत्यु स्वासन्नं व्यपगतमतिः पश्यति पुनः ॥३३८॥ અમૂક-ફલાણે મૃત્યુ પામે, આ મરી જાય છે અને પેલે ચેકસ મૃત્યુ પામશે. એમ મુખ જન બીજાની હમેશાં ગણત્રી કર્યા કરે છે, પણ તે મહા મેહથી ગ્રસ્ત થએલ અને ધન, દારા આદિ વૈભવ વાલો હતમતિ પોતાની પાસે રહેલા સ્વ મૃત્યુને જોતે નથી. सुखं प्राप्तुं बुद्धियदि गतमलं मुक्तिवसतौ हितं सेवध्वं भो जिनपतिमतं पूतचरितं । भजध्वं मा तृष्णां कतिपयदिनस्थायिनि धने यतो नायं सन्तः कमपि मृतमन्वेति विभवः ॥३३९॥ | મુક્તિ સ્થાનનું નિમલ સુખ પામવાની બુદ્ધિ હોય તે હે! સજજને ! જીનેશ્વર ભગવાને ઉપદિષ્ટ અને પરમ પવિત્ર જનેએ રચેલા હીતકારી જીનમતનું સેવન કર. થોડા દહાડા રહેનારી ધનમાં તૃષ્ણ મા કર, કારણ કે વૈભવ કાંઈ મૃત્યુ પામેલાની પાછળ જ નથી. न संसारे किंचित्स्थिरमिह निजं वास्ति सकले विमुच्याN रत्नत्रितयमनघं मुक्तिजनक । अहो मोहार्तानां तदपि विरतिर्नास्ति भवतस्ततो मोक्षोपायाद्विमुखमनसां नात्र कुशलं ॥३४०॥ નિષ્કલંક અને પૂજનીય મુક્તિજનક રત્નત્રય (જ્ઞાન દર્શન ચારિત્ર) શિવાય આ સકલ સંસારમાં કાંઈ પણ સ્થિર
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy