SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ઉદય થાય છે તે પણ કુટુમ્બ સ્નેહમાં ગુંથાએલો પ્રતિહત બુદ્ધિવાળા લેભ કલિત પ્રાણી જન્મ છેદન (મેક્ષ પામવા) માટે પણ મન નથી કરતે. बुधा बह्मोत्कृष्टं परमसुखकद्वाञ्छितपदं विवेकश्वेदस्ति प्रतिहतमलः स्वान्तवसतौ । इदं लक्ष्मीभोगप्रभृति सकलं यस्य वशतो न मोहग्रस्ते तन्मनसि विदुषां भावि सुखदं ॥३३४॥ હે! બુધજન ! જે તમારા અંતરમાં શુદ્ધ વિવેક હોય તે સમજી લે કે પરમસુખદુ વાંછિત પદ પરબ્રહ્મ પરમાત્મા છે, કારણ તમારા હૃદયમાં તેને સ્થાન પ્રાપ્ત થયાથી મન નિર્મોહ થઈ જાય છે. અને મેહ નષ્ટ થવાથી લક્ષ્મી ભેગ આદિ સર્વ પદાર્થો વિદ્વાનને સુખદ જણાતા નથી. भवन्त्येता लक्ष्म्यः कतिपयदिनान्येव सुखदा स्तरुण्यस्तारुण्ये विदधति मनः प्रीतिमतुलां । तडिल्लोला भोगा वपुरपि चलं व्याधिकलितं યુવા સંવિત્તિ પશુનમનો બ્રહ્મનિ રતા: પરરવા આ લક્ષ્મી માત્ર થોડા દહાડા સુખ અર્ધનારી છે. અને તરૂણી તારૂણ્યમાં યુવાવસ્થામાં મનને અતુલ પ્રીતિ દેનારી છે. ભેગો વીજળી જેવા લેલ છે, અને શરીર પણ વ્યાધિ કલિત અને નાશવંત છે એમ ચિન્તવન કરી ઉત્તમ બુદ્ધિવાલા બુધજને બ્રહ્મમાં મગ્ન થાય છે.
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy