SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કુશલ વિષયાને ભાગવ, તેનું અવલંબન કર, કારણુ કાળ કાયાને જીણુ મનાવે છે અને જીવીતને હણે છે. हरति विषयान् दंडालंबे करोति गतिस्थिती स्खलति पथि स्पष्टं नार्थे विलोकयितुं क्षमा परिभवकृताः सर्वाचेष्टास्तनोत्यनिवारिता कुनृपमतिवद्देहं नृणां जरा परिजृंभते ||२८३ || જરા વિષયાને દૂર કરે છે, ગતિ અને સ્થિતિ ફ્રેંડના અવલખન આધારથી કરે છે. માગે સ્ખલના પમાડે છે. અને પદાર્થ સ્પષ્ટરીતે જોવાને અશક્ત બનાવે છે. સવે ચેષ્ટાને અનિવારિત રીતે અપમાનકારક બનાવે છે. કુન્રુપની માફક જરા મનુષ્યના દ્વેષને ઉઘાડી પાડે છે. शिरसि निभृतं कृत्वा पादं प्रपातयति द्विजान् पिवति रुधिरं, मांसं सर्व समत्ति शरोरिणां स्थपुटविषमं चमगानां दधाति शरीरिणां विचरति जरा संहाराय क्षिताविव राक्षसी ॥ २८४ ॥ જરા રાક્ષસી માથાપર ગુપ્તપણે પગ પેસારા કરી દાંતને પાડે છે, લેાહી પીએ છે, અને શરીરનું સવમાંસનું ભક્ષણ કરે છે, મનુષ્યાની ચામડીને વિષમ ખાડા ખમચાવાળી બનાવે છે, જરા આ અવની તટપર રાક્ષસીની માર્ક દેહધારીઓના સંહાર અર્થે વિચરે છે. भुवनसदनपाणिग्रामप्रकंपविधायिनी निकुचिततनुर्भीमाकारा जराजरती रुषा
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy