________________
ર
यास्ता जिनेशाः कथयंति तिम्रो સુક્ષીવિદ્યુતાલિમેવધાઃ ॥૨૨॥
પેાતાના મન વચન અને કાયાને શુભ મામાં પ્રવર્તન કરાવવા રૂપ અથવા અશુભ માથી સુત્ર કથનાનુસાર નિવન કરાવવા રૂપ આ ત્રણ ગુપ્તિએ સમગ્ર કમઅધનને છેદી નાંખનારા જીનેશ્વરાએ કથન કરી છે.
एवं चरित्रस्य चरित्रयुक्तै त्रयोदशांगस्य निवेदितस्य
व्रतादिभेदेन भवति भेदाः
सामायिकाद्याः पुनरेव पंच ॥ २३० ॥
એ પ્રમાણે ચારિત્ર યુકત મુનિયાએ પૂર્વે કહેલ, પંચ મહાવ્રત, પાંચ સમિતિ, તથા ત્રણ ગુપ્તિ એમ મલીને તેર પ્રકારના ચારિત્રના ભેદે દર્શાવ્યા, તથા મીજાપણ સામાયિક, છેદેપસ્થાપનિય, પરિહાર વિશુદ્ધક, સૂક્ષ્મ સપરાય, અને યથાખ્યાત એ રીતે ચારિત્રના પાંચ ભેદ કહ્યા છે.
पंचाधिका विंशतिरस्तदोषै
रुक्ताः कषायाः क्षयतः शमादा
तेषां यथाख्यात चरित्रमुक्तं
तन्मिश्रतायामितरं चतुष्कं ॥ २३१||
સામાયિકાઢિ પાંચ ભેદ પૈકી યથાખ્યાત નામનુ ચારિત્ર ક્રીષ માન આઢિ પચીસ કષાયાના ક્ષય થવાથી