SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ . સાધુઓને કલ્પનિય છે. તે સિવાય જે પાણી કેવળ મુનિઆના ઉદ્દેશથીજ ગરમ કરવામાં આવ્યું હાય અને અન્ય જન જે જૈનીય ક્રિયા ન જાણવાવાળાએ ઉષ્ણુ કીધું હાય તે કાયના જીવની હિં'સાનું નિમિત્ત હાવાથી સાધુઓને અપૈય છે. यथार्थ वाक्यंरहितं कषाय रपीडनं प्राणिगणस्यपूतं ग्रहस्थभाषाविकलं यथार्थ सत्यं व्रतं स्याद्ववदतां यतीनां ॥ २१९ ॥ કષાયથી રહિત, પ્રાણી માત્રને દુઃખ ન ઉપજાવનારૂં પવિત્ર અને ( ગૃહે વ્યાપારાદિને પાષણ કરનારી ) ગૃહસ્થની ભાષાથી રહિત, તેમજ સત્ય તત્વને કથન કરનાર એવું જે વચન તે સ્યાદ વાદી યતિનું સત્ય વ્રત જાણવું. ग्रामादि नष्टादि धनं परेषा मगृहणतोऽल्पादि मुनेत्रिधापि भवत्यदत्तग्रहवर्जनाख्यं व्रतं मुनीनां गदितं हि लोके ॥ २२०॥ ગ્રામ આદિના અને બીજાના ગુમ થયેલા અલ્પ પણ ધનને મન વચન કાયાથી ગૃહણ ન કરવું તેને આ લાકને વિષે મુનીએ અદત્ત ગ્રહણ વજ્રન (અચૌય) વ્રત કહે છે. विलोक्य मातृस्वदेह जाव त्रिणां त्रिकं रागवशेन यासां
SR No.022633
Book TitleSubhashit Ratnasandoh
Original Sutra AuthorN/A
AuthorDayalji Gangadhar Bhansali
PublisherHirji Gangadhar Bhansali
Publication Year1932
Total Pages396
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy