SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭. દેશનોપનિષદ્ - વૈરાગ્યદેશનાદક્ષ પૂ. ગુરુદેવશ્રીના વાચનાઓનું સંસ્કૃત કાવ્યમય અવતરણ. ૪૮. જીરાવલા જુહારીએ - ગીત ગુંજન. ૪૯. અસ્પર્શોપનિષદ્ - મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત અસ્પૃશતિવાદ પર ગુર્જરવૃત્તિ. ૫૦. હિતોપનિષદ્ - અધ્યાત્મકલ્પદ્રુમના યતિશિક્ષોપદેશાધિકાર તથા યતિશિક્ષાપંચાશિકા પર ગુર્જર વાર્તિક-સાનુવાદ સાવરિયતિવિચાર. ૫૧. ઉપદેશોપનિષદ્ - ઉપદેશરત્નકોણ પર સંસ્કૃતવૃત્તિ સાનુવાદ. પ૨. પ્રાર્થનોપનિષદ્ અલંકારિક સ્તુતિઓ પર તાત્પર્યવૃત્તિ સાનુવાદ. પ૩. સબોધોપનિષદ્ - સબોધચન્દ્રોદય પંચાશિકા પર સંસ્કૃત સાનુવાદ વાર્તિક. ૫૪. અંગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ પપ. શ્રી અંગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ ભાગ-૧-૨ પ૬. વર્ગોપનિષદ્ - અદ્યાવધિ અમુદ્રિત ગ્રંથ શ્રી વર્ગચૂલિકાસૂત્ર પર સંસ્કૃત વૃત્તિ. ૫૭. આગમની આછી ઝલક ૫૮. જૈન જયતિ શાસનમ્ - બુદ્ધિજીવીઓને અવિશ્વસનીય જૈન સિદ્ધાન્તોની આધુનિક પ્રસંગો દ્વારા સિદ્ધિ. પ૯. આજ આનંદ ભયો - અંજનશલાકા-સ્ટેજ પ્રોગ્રામ માટે આલંબન. ૬૦. પંચકોપનિષદ્ - શ્રી હરિભદ્રસૂરિ મહારાજા કૃત જ્ઞાનપંચક વિવરણ ગ્રંથ પરનૂતન સંસ્કૃત વૃત્તિ.
SR No.022624
Book TitleVargchulika
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages112
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anykaalin
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy