SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રરાજાનું કપટ નિદ્રાથી સૂવું. ૩૭૧-૩૭૬ શયનમાં સૂતા ચંદ્રરાજાને જોઇને ગુણાવલીનું વીરમતી પાસે આવવું. ૩૭૭-૩૮૬ વીરમતીના વચનથી વસ્ત્રથી નિર્મિત પુરુષાકૃતિવાળી ચંદ્રરાજાની શય્યાને ત્રણ વાર પ્રહાર કરીને ગુણાવલીનું પાછા આવવું. ૩૮૭-૪૦૪ વિમલાપુરી જવા પ્રારંભ. ૪૦૫-૪૧૫ માર્ગમાં આવતા અષ્ટાપદાદિ તીર્થોનું, લવણસમુદ્રનું વર્ણન ગુણાવલી આગળ વીરમતીએ કર્યું. ૪૧-૪૪૦ ગુણાવલી સહિત વીરમતી તથા પ્રચ્છન્ન રીતે ચંદ્રરાજાનું વિમલાપુરના દ્વારમાં આગમન. ૪૪૧-૪૫૯ દ્વિતીય સર્ગ પ્રતોલીદ્વારમાં રાજાના સેવકોની સાથે ચંદ્રરાજાનો ભેટો અને વિવાદ. ૧-૨૧ સેવકોની સાથે ચંદ્રરાજાનું સિંહલરાજાની સભામાં આગમન. ૨૨-૪૫ સિંહલરાજા દ્વારા સન્માન. ૪૬-૬૦ ચંદ્રરાજાની સત્યસ્વરૂપ જણાવવા સિંહલરાજાને વિનંતિ. ૯૧-૭૪ હિંસકમંત્રી પ્રમુખના આગ્રહથી ચંદ્રરાજાનું કંઇક પોતાનું સ્વરૂપ વર્ણન. ૭૫-૮૭ હિંસકમંત્રીનું સિંહલરાજાના કુષ્ઠિપુત્રને માટે પ્રેમલાલચ્છીને પરણીને અર્પણ કરવા માટે ચંદ્રરાજાને વિનંતિ. ૮૮-૯૮ ચંદ્રરાજા વડે અનુચિત કાર્યને નહી સ્વીકારતા હિંસક મંત્રી પોતાનો પરિચય કરાવે છે : સિંધુદેશના સિંહલ નગરમાં કનકરથ નામનો રાજા છે, કનકવતી નામની રાણી, હિંસક નામનો હું તેમનો મંત્રી, કપિલા નામની ધાવમાતા છે. ૯૯-૧૨૩ કનકવતીને પુત્રચિંતા. ૧૨૪-૧૪૫ રાજાની પુત્ર માટે અઠમતપ વડે કુલદેવીની આરાધના. ૧૪૬-૧૫૫ દેવી કુષ્ઠપુત્રનું પ્રદાન. ૧૫૯-૧૬૧ રોગરહિત પુત્ર માટે સિંહલરાજાની વિનંતિ. ૧૬૨-૧૭૧ પુત્રજન્મનો ઉત્સવ. ૧૭૨-૧૭૬ કનકધ્વજ નામ. ૧૭૭-૧૮૦ પુત્રનું મુખ જોવા નગર લોકોનું આગમન. ૧૮૧-૧૮૮ સિંહલપુરવ્યાપારીઓનું વિમલાપુરીમાં આગમન. ૧૮૯-૧૯૩ મકરધ્વરાજાનું આગળ કનકધ્વજ કુમારના રૂપની પ્રશંસા. ૧૯૪-૨૦૬ મકરધ્વજ રાજાનું મૃગયા માટે નીકળવું. ૨૦૭-૨૧૧ ત્યાં પણ અન્ય વ્યાપારીઓના મુખેથી કનકધ્વજકુમારના રૂપની પ્રશંસાશ્રવણ . ૨૧૨-૨૧૬ રાજસભામાં પ્રેમલાલચ્છીનો કનકધ્વજ કુમારની સાથે
SR No.022620
Book TitleChandra Charitram
Original Sutra AuthorN/A
AuthorVijaychandrasuri
PublisherRander Road Jain Sangh
Publication Year2014
Total Pages356
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy