SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) સંવિગ્ન સાધુયોગ્ય નિયમકુલકમ (२९) भुवणिक्कपईवसमं वीरं नियगुरुपए अ नमिऊणं । चिरइ अरदिक्खि आणं जुग्गे नियमे पवक्खामि ॥ અર્થ : : ત્રણ ભુવનમાં એક માત્ર પ્રદીપ સમાન એવા વીરસ્વામીને અને મારા ગુરુદેવના ચરણોને નમસ્કાર કરીને લાંબા દીક્ષાપર્યાયવાળા કે નૂતન દીક્ષિત બે ય પ્રકારના સાધુઓને યોગ્ય એવા નિયમો બતાવીશ. (३०) निअउअरपूरणफला, आजीविअमित्तं होइ पवज्जा । धूलिहडीरायत्तण- सरिसा सव्वेसिं हसणिज्जा ।। અર્થ : જે સાધુઓ નીચે બતાવેલા નિયમો ન પાળે તેઓની દીક્ષા માત્ર પોતાના પેટ ભરવા પૂરતી જ થઈ રહે છે. એટલે કે એમની દીક્ષા આજીવિકારૂપ જ બની રહે છે. અને જેમ પેલો હોળીનો રાજા બધાને હાસ્યાસ્પદ બને છે એમ આ સાધુઓની દીક્ષા પણ બધાને હાસ્યાસ્પદ, મશ્કરી કરવા યોગ્ય બની રહે છે. (३१) तम्हा पंचायाराराहणहेउं गहिज्ज इअ निअमे । लोआइकट्ठरुवा, पव्वज्जा जह भवे सफला । અર્થ : (આવું ન થાય) તે માટે પાંચે ય આચારોના પાલન માટે આ નીચે બતાવાતા નિયમો ગ્રહણ કરવા જોઈએ કે જેથી લોચ, વિહારાદિ કષ્ટ રૂપ આ દીક્ષા સફળ બને. (નહિ તો એ દીક્ષા નિષ્ફળ જ બનશે.) (૩૨) નાળાડડરાદળહેડ, પવિત્ર, પંચાદવનાં મૈં । परिवाडिओ गिण्हे, पणगाहाणं च सट्टा य ।। અર્થ : જ્ઞાનની આરાધના માટે હું રોજ નવી પાંચ ગાથા ગોખીશ. (છેવટે ૪,૩,૨,૧ નો પણ નિયમ લેવાય.) અને મારા ગુરુદેવ પાસે ક્રમશઃ એ ગાથાઓનો અર્થ પણ ગ્રહણ કરીશ. (३३) वासासु पंचसया, अट्ठ य सिसिरे अ तिन्नि गिम्हंमि । पइदियहं सज्झायं करेमि सिद्धंतगुणणेणं ।। અર્થ : હું ચોમાસામાં રોજ પ ં∞ ગાથાનો સ્વાધ્યાય કરીશ. શિયાળામાં +++++++++÷÷÷÷÷÷÷÷††÷÷÷÷†††††÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷¦¦¦¦¦†††††† જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ) ૮૩
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy