SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયોમાં રતિ, (૧૧) ચોર વગેરેથી ભય, (૧૨) બીભત્સ વસ્તુઓમાં જુગુપ્સા, (૧૩) સંભોગ કરીને વેદનો ઉદય. (५६) यदि त्वं साम्यसंतुष्टो विधं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्या किं स्वमेवैकं समं कुरु ।। १०२।। અર્થ : જો તું સમભાવથી તૃપ્ત થઈ ગયો હોય તો આખું વિશ્વ પણ તારાથી તૃપ્ત થશે. હવે લોકોને રીઝવવાથી તને શું લાભ છે? તું તને જ સમભાવવાળો કર. (५७) श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे । तथापि तत्त्वतस्तस्माज्जनोऽयं प्लवते बहिः ।। १०३।। અર્થ : શાસ્ત્રો, સાધુપણું અને યોગાભ્યાસનો વિસ્તાર સમભાવને સિદ્ધ કરવા માટે છે. આમ છતાં તે લોકો તેનાથી સમભાવને પામી શકતા નથી, કેમકે તેઓ બહિર્ભાવમાં જ કૂદકા મારતા હોય છે. (५८) स्वाधीनं स्वं परित्यज्य विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं मूढ ! समीकर्तुं किमाग्रहः ।। १०४।। અર્થ: દોષોથી ભરેલા અને વિષમભાવવાળા છતાં સ્વાધીન તને પોતાને ત્યજીને હે મૂઢ આત્મન્ ! જે તારે આધીન નથી તેવાને સમભાવવાળા કરવા માટે કેમ આગ્રહ રાખે છે ? (५९) यथा गुडादिदानेन यत्किञ्चित् त्याज्यते शिशुः । चलं चित्तं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ।। १०७।। અર્થ : જેમ ગોળ વગેરે દઈને બાળક પાસેથી કોઈ (અશુભ) વસ્તુ છોડાવી શકાય છે તેમ શુભ ધ્યાન વડે ચંચળ ચિત્તમાંથી અશુભ ધ્યાન છોડાવી શકાય છે. तोषणीयो जगन्नाथस्तोषणीयश्च सद्गुरुः । तोषणीयस्तथा स्वात्मा किमन्यैर्वत तोषितैः ।। ११०।। (૬૭) વષાવિષયાન્તિો વહિરિયે નન: | किं तेन रुष्टतुष्टेन तोषरोषौ च तत्र किम् ।। १११।। (૨૦) જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર) ૬૯
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy