SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આજે જ જોડાઈ જાઓ... આજે જ બેકારીની ચિંતામાંથી મુક્ત થાઓ લાખો ડિગ્રીધારી બેદારોની સામે જૈન યુવાનોને ૧૦૦% નોકરીની ગેરેંટી આપતી આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા પ્રેરણાદાતા-પૂ.પાદ પં. પ્રવર શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. તથા પૂ. મહાનંદાશ્રીજી મ.સા. સૌજન્ય : સ્વ. સુભદ્રાબેન કાંતિલાલ પ્રતાપસી. સંયોજક : મુનિશ્રી જિતરક્ષિતવિજયજી સંસ્કૃત પાઠશાળા(સાબરમતી પાસે)ની આ છે કેટલીક વિશેષતાઓ હંમેશ વિદ્વાન ગુરુભગવંતોનો સત્સંગ વિદ્વાન પંડિતો અને સાધુભગવંતો દ્વારા પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત, પ્રાકૃતબુક, વ્યાકરણ, ન્યાયદર્શન વગેરેનો અભ્યાસ માસિક વિશિષ્ટ સ્પર્ધાઓ તથા અભ્યાસ ઉપર આકર્ષક પુરસ્કારો (સ્કોલરશીપ) કમ્પ્યૂટર ક્લાસીસ અંગ્રેજી, નામું, વિવિધ સ્પર્ધાઓ, પૂજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે શિખવાડાશે. ૭ ૭ ક્ષેત્રોની વ્યવસ્થા ૭ રહેવા-જમવાનું સંપૂર્ણ ફ્રી. પાઠશાળાનો શિક્ષક બધા ક્ષેત્રમાં હોશિયાર બનાવીને સંઘનો સારો કાર્યકર બનશે. ખૂબ જ મર્યાદત સંખ્યામાં પ્રવેશ આપવાનો છે. • ફોર્મ મેળવવાનું સ્થળ ઃ તપોવન સંસ્કારપીઠ મુ અમિયાપુર, પો. : સુઘડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨ ૪૨૪. - અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષકદળ ૨૭૭૭, નિશા પોળ, રીલિફ રોડ, અમદાવાદ. ફોન ઃ ૫૩૫૬૦૩૩, ૫૩૫૫૮૨૩ ઃ પાઠશાળાનું સ્થળ :: તપોવન સંસ્કારપીઠ મુ. અમિયાપુર, પો. : સુઘડ, તા.જિ. ગાંધીનગર - ૩૮૨ ૪૨૪. ફોન : (૦૭૯) ૩૨૭૬૨૭૩, ૩૨૭૬૩૪૧ મોબાઈલ : ૯૪૨૬૦૬૦૦૯૩
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy