SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ (७२) पश्यसि किं न मनःपरिणामम्, निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यम्, तद्भवता दुर्वारं रे ।। અર્થ : એક વાત ધ્યાનમાં રાખ કે દરેક આત્માનું ભવિષ્ય પહેલેથી નક્કી જ છે. એટલે ભવિષ્યમાં જેની જે ગતિ થવાની હશે તે જ પ્રમાણે તે આ ભવમાં પ્રવૃત્તિ કરશે. તો પોતપોતાની ભવિષ્યની ગતિને અનુસાર જ તેઓના માનસિક પરિણામો થાય છે એ તું કેમ નથી જોતો? જેનું જે ભાવિ નક્કી થઈ ચૂક્યું છે એને અટકાવવાની તારી કોઈ જ તાકાત નથી. ભાગ-૧ સમાપ્ત ૧૮૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy