SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) ધ્વનિનાં પુત્રવાહિ યથા સંસારવૃદ્ધયે | तथा पाण्डित्यदृप्तानां शास्त्रमध्यात्मवर्जितम् ।। २३ ।। અર્થ : એક તો મોટો કોટાનકોટિ ધનનો સ્વામી હોય અને વળી પુત્ર, પત્ની વગેરે પરિવારથી સજ્જ હોય, પછી તો એનો સંસાર કૂદકે ને ભૂસકે વધતો જ જાય ને ? આ ય પંડિતાઈના અભિમાનથી છાટકો બન્યો હોય અને અધુરામાં પૂરું, અધ્યાત્મભાવવર્જિત પોથાઓનો પારગામી હોય, પછી સંસાર ન વધે તો બીજું થાય શું ? અધિકાર-૨જો (६) गतमोहाधिकाराणामात्मानमधिकृत्य या । प्रवर्तते क्रिया शुद्धा तदध्यात्मं जगुर्जिनाः ।। २॥ અર્થ : જે આત્મા ઉપર હવે મોહનો બળવાન અધિકાર રહ્યો નથી તે આત્માની, આત્માને અનુલક્ષીને કરાતી જે શુદ્ધ ક્રિયા, તેને જિનેશ્વર ભગવંતોએ અધ્યાત્મ કહ્યો છે. (૭) અશુદ્ધાવિત્તિ શુદ્ધાયા: યિાહેતુ: સવાશયાત્ | ताम्र रसानुवेधेन स्वर्णत्वमधिगच्छति ।।१६।। અર્થ : અશુદ્ધ ક્રિયા પણ મોક્ષાભિલાષના સુંદર આશય સાથે હોય તો બેશક તે પણ શુદ્ધ ક્રિયાનો હેતુ બની જાય. તાંબા જેવા તાંબાને ય ધાતુવાદશાસ્ત્રમાં કહ્યા મુજબ સુવર્ણરસ ચડાવવામાં આવે તો તે ક્યાં સોનું નથી થઈ જતું ? અશુદ્ધ ક્રિયા છે તાંબુ, મોક્ષાભિલાષ છે સુવર્ણરસ અને શુદ્ધ ક્રિયા છે સુવર્ણ. (૮) યો યુવા ભવનેુખ્ય ધીર: સ્વાર્ વ્રતપાતને । स योग्यो भावभेदस्तु दुर्लक्ष्यो नोपयुज्यते ।। १८ ।। અર્થ : આપણા જેવા છદ્મસ્થને માટે આંતર-ભાવવિશેષને (અમુક ભાવને) જાણવાનું ઘણું મુશ્કેલ છે, એટલે વ્રતની યોગ્યતા જાણવા માટે આંતરભાવનો ઉપયોગ થઈ શકે તેમ નથી. માટે જે આત્મા (૧) ++++++++++++++||||||| ૨ +¿÷÷÷÷÷÷÷¡÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy