________________
श्री जैननगर मध्ये, पूज्य श्री देवसूरिनिश्रायाम् । ભવ્ય:સૂરિવવાર્થળ-મહોત્સવો વાતો નને ા
સં. ૨૦૫૨ માગસર-સુદ-છઠ્ઠના શુભદિવસે એમના દાદાગુરુ સૌમ્યમૂર્તિ પૂજ્ય આચાર્ય વિજયદેવસૂરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ, ગુરુ મહારાજ પૂજ્ય આચાર્ય શ્રી વિજયહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિની શુભનિશ્રામાં રાજનગરજૈનનગરમાં ત્યાંના સંઘે કરેલ ભવ્ય મહોત્સવપૂર્વક ઘણી જ ભવ્યતાથી ચિરસ્મરમીય બની રહે તેવો સૂરિપદપ્રદાન પ્રસંગ ઉજવાયો, જોનારા એવું બોલતા હતા કે આવો માહોલ અમારી જિંદગીમાં જોયો-જાણ્યો-માણ્યો નથી. આની સાથે મુનિ જગત્ચન્દ્રવિજયજીની દીક્ષા પણ થઈ હતી. -૧૦
प्राचीन पुस्तकानि, प्रकाशयित्वोपकृत् कृतो भूयान् । हस्तप्रतयश्च महत्ता, यत्नेन शोधिता बहुशः ॥११॥
ગંભીર મુદ્રામાં પૂજ્યશ્રી
તેમણે પ્રાચીન પ્રસિદ્ધ લેખક “સુશીલ” વગેરેના તથા અર્વાચીન પુસ્તકો છપાવીને ઘણો જ ઉપકાર કર્યો છે તથા હસ્તલિખિત પ્રતોનું ઘણા પ્રયત્નપૂર્વક સંશોધન પણ કર્યું છે. - ૧૧