SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) મુનિ : (૫) મુનિ : (૬) મુનિ : (૭) મુનિ : (૮) મુનિ : (૯) મુનિ : (૧૦) મુનિ : (૧૧) મુનિ : વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ૧૦૦ + ૧૩ ઓળી (૧૨) મુનિ : (૧૭ સાધુમાંથી ૧૨ સાધુઓ આવા આમાંથી ધ્વનિત થાય છે ને !) ૯૦ થી ૧૦૦ સુધીની ઓળી સળંગ ! ૯૦ ઓળી ૧૦૦ + ૩૩ ઓળી (દીક્ષાપર્યાય ૧૯ વર્ષ) ૧૦૦ + ૪૪ ઓળી. ૯૧ ઓળી ૧૦૦ + ૩૩ ઓળી ૧ થી ૨૫ ઓળી સળંગ. ૭૮ થી ૧૦૦ અને એ પછી ૧ થી ૩૩ આ બધી જ ઓળી સળંગ ! છેલ્લા ૮ વર્ષથી સળંગ આંબિલ ચાલુ છે. (આશરે ૩૦૦૦ આંબિલ સળંગ થયા.) છેલ્લા ૧૦ વર્ષથી ઠામ ચોવિહાર કરે છે. આયંબિલની આરાધનામાં જ એકવાર ૩૬ ઉપવાસ અને એકવાર ૩૧ ઉપવાસ ! ૧૦૦ + ૬૧ ઓળી. ૧૦૦ ઓળી ૧૬-૧૭ વર્ષમાં કરી. ૫૦૦, ૬૦૦, ૭૬૦, ૧૧૬૮ આંબિલ એક-એક વાર સળંગ કર્યા છે. છેલ્લી ૩૧ થી ૬૧ ઓળી સળંગ ચાલુ જ છે. છેલ્લા ૧૨ વર્ષથી ઠામ ચોવિહાર કરે છે. ૬૩ વર્ષની ઉંમરે દીક્ષા ! આજે ૭૮ વર્ષની ઉંમર ! ગૃહસ્થપણામાં ચોસઠપ્રહરી પૌષધ સાથે ૨૦ અઠ્ઠાઈ ! ૧૦૮ અઠ્ઠમ ! ૫૮ ઓળી ! ૩ માસક્ષમણ ! ૧ વાર ૩૬ ઉપવાસ ! ૧ વા૨ ૧૯ ઉપવાસ ! ચૈત્ર-વૈશાખ માસમાં ૬૦ દિવસમાં ૪૪ ઉપવાસ કરેલા. છેલ્લા બે વર્ષથી ઠામ ચોવિહાર. ઘોરાતિઘોર તપસ્વી છે. “સંગ એવો રંગ” એ જ વસ્તુ ૩૬
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy