SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ I हम आपकी ही धर्मशाला में रुके हुए है । लेकिन वो छोटी हैं, और वह पुत्रो की आवनजावन हैं, जो हमारे जीवन की सुरक्षा के लिए उचित नहि है । आप क्या इतना कर सकते है कि आज एक रात धर्मशाला मे कोई भी पुरुष का प्रवेश न हो... और आगे भी हमे ठहरने की जगह मीलती रहे..... क्या आप हमे इतनी सहाय कर सकते है । અમે સૌમ્ય અને સ્પષ્ટ શબ્દોમાં ટુંકમાં રજુઆત કરી દીધી. आप का सब काम हो जाएगा । आज रात धर्मशाला में एक भी पुरुष का प्रवेश नहीं होगा । ओर... ये मेरा कार्ड लीजीए... आगे भी आप जहाँ जाऐगे, मेरे ये कार्ड से आपका काम हो जाएगा । आप हमारे अतिथि है । એમણે કાર્ડવાળો હાથ અમારા તરફ લંબાવ્યો. 'क्षमा कीजीएगा, हम आपके हाथ से ले नहि सकते । इस तरह हम आपको छू नहि सकते..' 'ओह! Good! I am very Sorry!' हीने खेभो अर्ड टेजस पर भूयु. 'आपका आभार! लेकिन आप टेबल से टच है, कृपया आप टेबल का स्पर्श छोड दीजिए, उसके बाद हम ये कार्ड ले सकेंगे...' હાઈકોર્ટના જજ આશ્ચર્ય પામ્યા, એમના મોઢા પર અહોભાવની લાગણીઓ ઉભરાતી હતી. से जोल्या... आपका तो भगवान महावीर से स्नेह है, आपको तो समंदर में डुबकी लगाके इस स्नेह में पर उतरना है । जब कोलेज में था, तब दिगंबर - श्वेतांबर भगवान महावीर का चेप्टर पढा था, आज आपने मुझे भगवान महावीर की याद दिलाई है । એમણે ફળો અને ચા મંગાવ્યા, અમને આપવા લાગ્યા. અમે સવિનય ના પાડી. એ વખતે એમની એજ્યુકેટેડ પર્સન તરીકેની આભા અમે જે ચમક જોઈ તે જોઈને પ્રભુશાસનની આચારવ્યવસ્થા ઉપર અમારું હૃદય ઓવારી ગયું. (સંયમીઓ! સાવ સ્થૂલકક્ષાના આચારો પણ બાલજીવ પર આટલી ઉંડી છાપ પાડી શકે છે, સૂક્ષ્મ આચારો અને ઉત્તમપરિણતિ એ ક્રમશઃ મધ્યમ અને ઉત્તમજીવોને માટે ખૂબ જ સુંદર મઝાનું આલંબન બની રહે છે. આમાં આપણું પોતાનું હિત પણ સચવાય અને પરનું હિત પણ સધાય... આવા દૃષ્ટાન્તોને नभर सामे राजशो...) १००
SR No.022596
Book TitleVishvani Adhyatmik Ajayabio Aapna Sadhu Sadhvio Part 04
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2016
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy