SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વર્ગસ્થની તિથિએ, - પૂ. પિતાશ્રી, .. પ્રી શામજી વેલજી વીરાણી [ સાં. ૨૦૦૨ મહા વદ ૧૨, તા. ૨૮-૨-૪૬] પૂ. માતુશ્રી, શ્રી કડવીબાઈ વીરાણું [ સાં. ૨૦૧૦ ભાદરવા સુદ ૧૪, તા. ૧૧-૯-૫૪] બા. બ. વિવેદમુનિશ્રી, [ સાં. ૨૦૧૩ શ્રાવણ સુદ ૧૨, તા. ૭-૮-૫૭] sa ઉપરોક્ત તિથિઓએ કુટુંબીજને તથા નેહીઓ પિતાના આત્માની ઉન્નતિને માટે ભવ્યાત્માઓના - જીવનમાંથી અનુકરણીય વ્રત-નિયમ જેવાં કે સામાયિક, પ્રતિક્રમણ, સંવર, વિહાર, ઉપવાસ, એકાસણું, આયંબિલ, - ઉદરી આદિ તપ પિતાના ભાવ પ્રમાણે કરી તેઓની વાસ્તવિક જીવન-સ્મૃતિ પિતાના જીવનમાં ઉતારે. એવી નમ્ર વિનંતી. “આપણી જાગૃતિ એ જ એમની સ્મૃતિ બને” : આત્મબંધુ.
SR No.022587
Book TitleSutrakritanga Sutra
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherKadvibai Virani Smarak Trust
Publication Year1965
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_sutrakritang
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy