SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૩. હવે તે ભિક્ષુ કર્મોનો જાણકાર, સંગનો જાણકાર, ગૃહવાસનો જાણકાર, ઉપશાંત થઈ સમિતીઓયુક્ત સ્વહિતે યતના કરે છે. તે વિષે કહ્યું છે - શ્રમણ હોય કે બ્રાહ્મણ હોય, શાંત, દાંત હોય, ગુપ્તિઓ ધારે, મુક્તિ મેળવે, ઋષિ હોય કે મુનિ હોય, કૃતિવાન હોય કે વિદ્વાન હોય, ભિક્ષુ હોય કે ઋક્ષ હોય, કે તે તરવાનો અર્થી હોય, તેને ચરણ કરણ પાર થયેલો જાણકાર કહે છે. આમ હું કહું છું. પ્રથમ અધ્યાય સમાપ્ત - 41
SR No.022568
Book TitleSutrakritang Skandh 02
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy