SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬૩. જે અહીં માંસાહારી છે, તે કર્મ બાંધે છે. સર્વ જગ્યાએ વીર્ય છે, તેથી વીર્ય નથી એમ ન કહે. ૭૬૪. આ બન્ને સ્થાનોએ વ્યવહાર વિદ્યમાન નથી, તેથી આ બન્ને સ્થાનો અનાચારનાં છે, તે જાણ. ૭૬૫. લોક કે અલોક નથી એવી સંજ્ઞા ન કરે, આ લોક અને અલોક છે એવી સંજ્ઞા કરે.. ૭૬૬. જીવ અને અજીવ નથી એવી સંજ્ઞા ન કરે, પણ જીવ અને અજીવ છે એવી સંશા કરે. ૭૬૭. ધર્મ કે અધર્મ નથી એવી સંજ્ઞા ન કરે, પણ ધર્મ અને અધર્મ છે એવી સંશા કરે. ૭૬૮. બંધ અને મોક્ષ નથી એવી સંજ્ઞા ન કરે, પણ બંધ અને મોક્ષ છે એવી સંશા કરે. ૭૬૯. પુણ્ય અને પાપ નથી એવી સંજ્ઞા ન કરે પણ પુણ્ય અને પાપ છે એવી સંજ્ઞા કરે. ૭૭૦. આશ્રવ અને સંવર નથી એવી સંજ્ઞા ન કરે પણ આશ્રવ અને સંવર છે એવી સંજ્ઞા કરે ૭૭૧. વેદના અને નિર્જરા નથી એવી સંજ્ઞા ન કરે પણ વેદના અને નિર્જરા છે એવી સંજ્ઞા કરે. ૭૭૨. ક્રિયા અને અક્રિયા નથી એવી સંજ્ઞા ન કરે પણ ક્રિયા અને અક્રિયા છે એવી સંજ્ઞા કરે. 125
SR No.022568
Book TitleSutrakritang Skandh 02
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy