SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪ ‘સંઘર્થ નવિય મા પમાયણ !' પ્રમાદ જીવન ક્ષણિક છે, પ્રમાદ ન કરો! પ્રમાદ, કેવા અભત પ્રેરણાદાયી | શબ્દો છે ! આળસને દૂર કરી, અપ્રમત્ત બની, જાગ્રત બની ધર્મપુરુષાર્થ કરવાનો અનુપમ ઉપદેશ અપાયો છે. વૃદ્ધાવસ્થામાં પુરુષાર્થ નહિ થાય ! યૌવન જ ધર્મપુરુષાર્થ કરી લેવાની સુયોગ્ય અવસ્થા છે. 'अप्पाणरक्खी व चरऽप्पमत्तो !' I આત્માના રક્ષણકર્તા અને અપ્રમત્ત બની રહો. આત્મા દુર્ગતિમાં ન ચાલ્યો જાય એ વાતની તકેદારી રાખીને જીવનયાત્રા કરવાનું કહેવામાં આવ્યું છે ગા, વહાલા, ધન અને મિત્રોના ભરોસે નહિ રહેવાનું કહેવામાં આવ્યું છે કારણકે એ સ્વજનો, મિત્રો કે ધન કોઈ મૃત્યુથી કે દુર્ગતિથી આત્માને બચાવી શકતું નથી. - પ્રમાદનો ત્યાગ કરી, અપ્રમત્ત બની, જીવનનિરપેક્ષ બની કર્મક્ષય કરવાની પ્રેરણા આપવામાં આવી છે - આ તેર ગાણાઓના અધ્યયનમાં.... ! - -
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy