SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ના • સંયમજીવનનોપયોગી ટંકશાળીવચનામૃત ૦ તમે ધર્મ પમાડીને આવશો તો હું રાજી થઇશ પરંતુ અધર્મ પમાડીને નહિ આવો તો વધુ ખુશી થઈશ. મારું નામ ધરાવતો સાધુ મૂર્ખ ન રહેવો જોઇએ. • અમારા જીવતા અમારા તીર્થોને લઇ જનાર કોણ છે? શું અમે મરી પરવાર્યા છીએ? ભૂખે મારું ભોંય સુંવાડું, માથામાં પાડું ટાલ, એમ કરતા જો નવિ ચૂકે, તો પછી કરી દઉં ન્યાલ. -પૂજ્યપાદ ગુરુદેવ શ્રીવિજયમે પ્રભસૂરીશ્વરજી મ.સા.ના સ્વ-મુખેથી સાંભળેલ..
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy