SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ આ અધ્યયનમાં સાધુજીવનની દશ પ્રકારની સમાચારીનું વિશદ સમાચારી) વિવેચન છે. - - ૧. આવશ્યકી, ૨. નૈષેલિકી, 3. આપૃચ્છના, ૪. પ્રતિપૃચ્છના, ૫. છંદણા, ૬. ઇરછાકાર, ૭. મિથ્યાકાર, ૮. તથાકાર, ૯. અબ્યુત્થાન, ૧૦. ઉપસંપદા. એ પછી સાધુજીવનની દિનચર્યા બતાવવામાં આવી છે. ચાર પોરિસીના કર્તવ્ય બતાવવામાં આવ્યા છે, તથા પ્રતિલેખનામાં કયા કયા દોષો નહિ લાગવા જોઇએ એ બતાવવામાં આવ્યું છે. ' . . સાધુ ક્યા છે કારણે ભિક્ષા લેવા નથી જતો, એ જ કારણો પણ બતાવ્યા છે. – આવી રીતે પ૩ ગાથાઓના આ અધ્યયનમાં સાધુ જીવનની કેટલીયે વાતો કહી છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy