SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આ અધ્યયનમાં પાંચ સમિતિ ૨૪ અને ત્રણ ગુપ્તિ-જેને “અષ્ટ પ્રવચન પ્રવચનમાતા) માતા' કહે છે, તેનું સ્વરૂપ બતાવ્યું છે. ૧. ઇર્ષાસમિતિ. ૨. ભાષાસમિતિ. ૩. એષણાસમિતિ. ૪. આદાન-ભંડ-મત્ત નિક્ષેપસમિતિ અને ૫. ઉચ્ચારાદિ પારિષ્ઠાપનિકા-સમિતિ આ પાંચ સમિતિ છે. ૧. મનોગતિ ૨. વચનગુપ્તિ. 3. કાયમુતિ-આ ત્રણ “ગુતિ' છે. આ આઠ સમિતિ ગુપ્તિમાં જિનકથિત દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે. એથી એને “પ્રવચનમાતા” કહે છે. આ અધ્યયનમાં ર૭ ગાથાઓ છે.
SR No.022566
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsensuri
PublisherVijaymeruprabhsuri Smarak Trust
Publication Year1998
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy