SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ » » નાવિચાર ૧૨ પ્રમાણનયતત્વોલંકાર–શ્રીવાદિદેવસૂરિ ૧૩ સ્યાદ્વાદમંજરી-શ્રીમલ્લિષેણસૂરિ ૧૪ પ્રવચનસારોદ્ધાર–શ્રીનેમિચંદ્રસૂરિ ૧૫ શ્રી તત્વાર્થસાર–શ્રી અમૃતચંદ્રસૂરિ ૧૬ આલાપપદ્ધતિ-શ્રીદેવસેનાચાર્ય ૧૭ દ્રવ્યાનુગતર્કણા–ભેજડિત ૧૮ નપદેશ - ઉપા. શ્રી યશોવિજયજી ૧૯ નરહસ્ય ૨૦ નયપ્રદીપ ૨૧ અનેકાંતવ્યવસ્થા રર દ્રવ્યગુણ–પર્યાયને રાસ છે ૨૩ નયકર્ણિકા – મ. મ. શ્રી વિનયવિજયજી મહારાજ ૨૪ નયચક્રસાર – પં. શ્રી દેવચંદ્રજી ૨૫ આગમસાર – 5 ) ૨૬ જૈન સિદ્ધાંતપ્રવેશિકા–પં. ગોપાળદાસજી ૧૫-ઉપસંહાર આ વિચાર-વિવેચન પરથી પાઠકે સમજી શક્યા હશે કે નયવાદ એ માત્ર શાસ્ત્રીય રસને કે વિવાદ માટે વિષય નથી, પણ વસ્તુ સ્વરૂપ સમજવા માટેનું એક પદ્ધતિસરનું શાસ્ત્ર છે અને તેની વ્યવહારૂ ઉપગિતા પણ ઘણું છે. સહુ કેઈ આ શાસ્ત્રનું રહસ્ય પામી પરમાર્થની પ્રાપ્તિ કરે, એ જ અભ્યર્થના. ત્તિ
SR No.022553
Book TitleJain Shikshavali Nayvichar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy