SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર) सुभद्रायाः पुरोऽभ्येत्य । धनदत्ताप्यमहत ॥ कलाविलासं जामातु-धिक् स्त्रीणां चित्तचापलं ।। ८५ ॥ અર્થ–ત્યારે ધનદત્તાએ સુભદ્રા પાસે આવીને (પિતાના ) જમાઈના કલાભ્યાસની નિંદા કરી, ધિક્કાર છે સ્ત્રીના ચિત્તની ચપલતાને! ૮૫ છે सुभद्रापि तदुत्क्याति-नेति प्रियमाक्षिपत् ।। मनात्मदृष्टयो नार्यः । किं न कुर्युः परेरिताः ॥ ८६ ।। અર્થ:–તેણના વચનથી સુભદ્રા પણ અતિ ખેદ પામીને પિતાના ભર્તારને ઉપાલંભ દેવા લાગી, કારણકે પરથી પ્રેરાયેલી કાચા મનની સોએ શું નથી કરતી ? ૮૬ प्राप्तोऽपि यौवनं सोऽथ । बालवत्पठनाग्रही ॥ न वेत्ति कंचनाचारं । गृहिणामेष धम्मिलः ॥ ८७ ।। અર્થ –યુવાન થવા છતાં આપણે આ ધમ્મિલ બાલકની પેઠે અભ્યાસમાં જ લીન થઈને ગૃહસ્થી સંબંધિ કંઇ પણ આચાર જાણતા નથી. એ ૮૭ यस्य नार्थो न वा कामो । न वा प्रणयिपोषणं ।। द्विपदस्य यशोस्तस्य । व्यसनं शास्त्रसंग्रहः ॥ ८८॥ અર્થ:–વળી તે ધન અથવા કામ અથવા પ્રેમીજનના પિષણ સંબંધી કઈ પણ જાણતો નથી, કેવળ બે પગવાળા પશુસરખાં એવા શારોને ( જ્ઞાનને ) સંગ્રહ કરવાનું વ્યસન લાગ્યું છે. જે ૮૮ न्यवहारपरिज्ञान-मंतरेण पुमान्ननु । पठितोऽपि भवेन्मूर्खः । प्रियश्रोत्रियविमवत् ॥ ८९ ॥ અર્થવ્યવહાર જાણ્યાવિના ભણેલે પુરૂષ પણ વેદીયા બ્રાહ્મણની પેઠે મૂખ રહે છે. તે ૮૯ છે વેપારિતો િા ાાન ગુમન્વë I હર કિં વનવણી પુગ્ય થા વૈભોપાટ | ૨૦ | અર્થ– જો તમારે પુત્રને હમેશાં શાસ્ત્રો ભણાવવાની જ ઈચ્છા હતી તે પછી ફેકટ ધનવની પુત્રી સાથે શામાટે વેર વસાવ્યું ? गोष्टी त्याजय निःक्षीण-कर्मणा विदुषां ततः ।। भर संगमयानंग-निष्टैर्ललितगोष्टिकैः ॥ ९१ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy