SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) यद्यपि प्रतिपद्येयं । पुत्रीति परिणायिता ॥ તથાપિ પિતૃવત જિવિ—જિક્ષળીયા મમાલિની | ‰૦ || અ`:.જો કે તેણીને આપણે પુત્રી જાણીને પરણાવી છે, તે પણ હવે પ્રમાદી થવાથી પિતાનીપેઠે તેણીને કઇંક રિક્ષા પણ આપવી જોઇયે. ॥ ૩૦ ૫ न्यरुघन्नथ संभूय । ते तस्या गर्भसंभवं ॥ लग्नतः पंचमा दुर्निग्रहाः पंचग्रहा इव ॥ ३१ ॥ અ:—એમ વિચારી લગ્નથી પાંચમા ( એવા ) પાંચ દુષ્ટપ્રહેનીપેઠે તેઓએ એકઠા થઇને તેણીની ગત્પત્તિ રોકી રાખી. ॥ ૩૧ ૫ तद्वस्तु नास्ति लोकेऽपि । नासीद्यन्मंदिरे तयोः ॥ एकं मनः प्रियं मुक्त्वा । बालकेलिकुतूहलं ॥ ३२ ॥ અર્થ:—મનને આનંદકારી એવા એક બાળકની ક્રીડાના કૌતુક શિવાય તેને ઘેર તે વસ્તુ નહાતી કે જે દુનિયામાં પણ નહોતી. निशावसाने सान्येद्यु – गृहद्वारमुपेयुषी । प्राप्तामवस्करं शोध्धुं । कांचन स्त्रियमैक्षत ॥ ३३ ॥ स्कंधस्थं दधतीं बाल - मेकमंगुलिगं परं । ।। વિપ્રતીમિતરું જીલ્લો । હતાં મુહિતામિવ ॥ ૩૪ || જુĒ || અ:—એક દિવસે પરોઢીયે જ્યારે તે ઘરના બારણા પાસે એડી હતી ત્યારે ત્યાં ( શેરીમાં ) કચરો સાફ કરવામાટે આવેલી કોઇએક સ્ત્રીને તેણીએ જોઇ. ॥ ૩૩ ॥ અ:—તેણીએ પેાતાના એક બાળકને ખભે ચડાવ્યેા હતા, બીજાને આગલીએ વળગાડ્યો હતા; તથા ત્રીજાને કાંખમાં તેડ્યો હતા, એવી રીતે ફળેલી લતાસરખી તે સ્ત્રીને તેણીએ જોઇ. પ્ર૩૪ા तस्या व्यापारसंध्याया । इति चिंता तदीक्षणात् || निरौषधाया अक्षीण | इव व्याधिरवर्द्धत ।। ३५ ।। અર્થ:—ઔષધ વિનાની સ્રીનેાહિ નષ્ટ થયેલા રોગ જેમ વૃદ્ધિ પામે, તેમ વ્યાપારવિનાની એવી સુભદ્રાને તેણીને જોવાથી આવી રીતે ચિતા ઉત્પન્ન થઇ. ॥ ૩૫ ॥ तनया यस्य भूयांसः । स स्यात् प्रायेण निर्धनः || ધનં યસ્થ ન તયામી । વિનિયે તવ ચેષ્ટિત ॥ ૬૬ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy