SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ (પર૦ ) नृणामखंडपाखंड-चंडानिलविलोलनैः ।। विच्छायतां गतां भाव-वल्ली पल्लवयन् हदि ॥ ६६ ॥ અર્થ:–અખંડ પાખંડરૂપી ભય કર પવનના ઝપાટાથી માણસોની વિખરાઈ ગયેલી હદયમાં રહેલી ભાવરૂપી વેલડીને નવપલ્લવ કરતાકાત सदाचारजुषा दक्षो । मलयानिललीलया ।। पापतापमपाकुर्वन् । भवारण्यभ्रमोद्भवं ॥ १७ ॥ અર્થ:–સદાચારવાળી મલયાચલના પવનની લીલાથી સંસારરૂપી જંગલમાં ફરવાથી ઉત્પન્ન થયેલા પાપરૂપી તાપને દૂર કરતા, તથા દક્ષ विवेकिकोकिलकुले । स्वाध्यायध्वनिवर्द्धनः ॥ सन्मनोरथमाकंदान् । फलयोग्यां दशा नयन् ॥ ६८ ॥ અર્થ –વિવેકી મનુષ્યરૂપી કોયલના સમુહના સ્વાધ્યાયરૂપી ધનિની વૃદ્ધિ કરનારા, તથા સ્વજનના મરરૂપી આમ્રવૃક્ષને ફલાયક સ્થિતિમાં લઇ જતા, ૬૮ છે भव्यपाथान् शिववधू-त्कंठया त्वरयनलं ॥ आगमार्थरसास्वादे । सादरं विदधजनं ॥१९॥ અર્થ –ભરૂપી પંથિઓને મેલસ્ત્રીને મળવાની ઉત્કંઠાથી, એકદમ ઉતાવેલ કરાવતા, તથા આગમોના અને રસ ચાખવામાં લેકેને આદયુક્ત કરનારા, છે ૬૯ છે स्मेरयन् सुमन श्रेणी । पुरस्कुर्वन् तपःस्थिति ॥ तन्वन् परमहो दोषा-वतारं तुच्छतां नयन ॥ ७० ॥ અર્થ:–સજની શ્રેણિને (પુષ્પની શ્રેણિને) પ્રફુલ્લિત કરતા તપની સ્થિતિને અગાડી કરતા, મહાપર્વને (મોટા દિવસને) વિસ્તારતા, દેની ઉત્પત્તિને (રાત્રિની ઉત્પત્તિને ) સ્લ૯૫ કરતા, આવા आनंदी कविकीराणां । सदालिभिरभिष्टुतः ॥ स मुनिर्भूषयामास । वनदेशं वसंतवत् ॥७१।। षड्भिः कुलकं ।। અર્થ-કવિરૂપી શકે ને આનંદ આપનારા, સજની શ્રેણિથી (હમેશાં ભમરાઓથી) સ્તુતિ કરાયેલા એવા તે મુનિ વસંતઋતુની પેઠે વનના પ્રદેશને શોભાવવા લાગ્યા. એ ૭૧ છે मुनेनिनंसया तस्य । निर्ययौ नगरान्नृपः ।। प्रातः पंकेरुहोपास्त्यै । कुमुदादिव षट्पदः ॥ ७२ ॥
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy