SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ श्री धम्मिलकुमार चरित्र. (મૂર્તા શ્રી જયરોષરમૂરિ.) –ભાષાંતર સહિત છાપી પ્રસિદ્ધ કરનાર વીઠલજી હીરાલાલ શાહ-( જામનગરવાળા. ) - ~ ~ बोधिबीजं सतां स्वांत-भूमौ वस्तुमना इव ॥ योऽपाद् वृष पदोपांते । म श्रीमान ऋषभः श्रिये ॥१॥ અર્થ–સંતપુરૂષનાં અંત:કરણરૂપી ભૂમિને વિષે સમ્યકત્વનું બિીજ વાવવાની જાણે ઇચ્છા થઇ હેય નહિ! (એવા હેતુથી) જેણે બળદને પોતાની પાસે રાખેલો છે એવા શ્રીમાન ઋષભદેવપ્રભુ (અમારા) કલ્યાણ માટે (થાઓ). ૧ यस्याहिसेवया स्थैर्य-मपि सत्वरगत्वरौ ।। મેગાર થી જ સ શીશાંતિનિનો મુદ્દે ૨ અર્થ –જેના ચરણની સેવાથી ચપળગતિવાળા એવા પણ લક્ષ્મી અને હરિ સ્થિરપણુ પામ્યા છે તે શ્રી શાંતિનાથપ્રભુ હર્ષનેમાટે ( થાઓ. ) . ૨ जलजीवोऽप्यपृच्छंखो । मांगल्यमधुरध्वनिः ॥ यस्याहिसेवापुण्येन । तं श्रीनेमिनमानुमः ॥ ३ ॥ અર્થ:–જેના ચરણની સેવાના પુણ્યથી જલજતુ એ શંખ પણ મંગલિક મધુર ધ્વનિવાળે થયે, તે શ્રી નેમિનાથપ્રભુની અમે સ્તુતિ કરીયે છીયે. ૩ ૧ સુર્યોદય પ્રેસ–જામનગર
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy